સાબરકાંઠા : ફુલાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવનાં અભાવથી ખેડૂતોમાં ચિંતા
શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી