શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા પર ચિંતા વ્યક્ત કરી, મોદી સરકાર પાસે કરી આ માંગ
શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોદી સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 2635 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.