દુનિયા અમેરિકામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં ભીષણ આગ,રૂ.1300 કરોડનું નુકશાન અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના રેડ વૂડ સિટીમાં એક નિર્માણ હેઠળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ ભારે નુકસાન થયું છે. આગ ફાટી નીકળ્યા બાદ આસપાસની અનેક ઇમારતોમાં આગ ફેલાઇ ગઇ હતી. By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી: બેબી કેર સેન્ટરમાં લાગી ભીષણ આગ, 6 નવજાત શિશુના મોત, 5 હોસ્પિટલમાં દાખલ By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ, આર્મીની મદદે બોલાવાય ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે. By Connect Gujarat 28 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મંજુસર GIDCની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ,અફરાતફરીનો માહોલ આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પરફ્યુમ ફેક્ટરીમાં ભીષણ આગ, 4 લોકોના મોત, 33 ઘાયલ.! હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત બારોટીવાલામાં પરફ્યુમ બનાવવાની ફેક્ટરીમાં હજુ પણ મોતનો તાંડવ ચાલુ છે. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં લાગી ભીષણ આગ, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા…. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, 10 થી વધુ દુકાનમાં લાગી આગ By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn