Home > Fire Fighters
You Searched For "Fire Fighters"
વડોદરા : ખાસવાડી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
3 April 2024 8:36 AM GMTભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં “રિલાયન્સ મોલ” બળીને ખાખ થયો, ગત રાત્રે લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબુમાં આવી...
9 Feb 2024 5:58 AM GMTખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.
અંકલેશ્વર : ડિસેન્ટ હોટલ નજીક કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં નાસભાગ, ફાયર ફાઇટરો દોડ્યા...
6 Feb 2024 6:42 AM GMTભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન સામાન્ય બનતી જાય છે.
ભરૂચ:દિવાળીના દિવસે શહેરમાં 11 જેટલી જગ્યાએ લાગી આગ, ફાયર ફાયટરો થયા દોડતા
13 Nov 2023 11:15 AM GMTપ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
ભરૂચ : ઝાડેશ્વર રોડ પર રાજ સ્કીન કેર ક્લિનિકમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ...
2 Sep 2023 8:47 AM GMTઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ : બહુચરાજી મંદિરની ગૌ-શાળામાં આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...
26 Aug 2023 2:33 PM GMTવેજલપુરમાં બહુચરાજી મંદિરની ગૌશાળામાં લાગીગૌ-શાળામા આગ લાગતાં લોકોમાં મચી નાસભાગફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર મેળવ્યો કાબુમળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના...
અરવલ્લી : અચાનક સાયરન વાગતા જ મોડાસાની કે.એન.શાહ શાળામાં મચી દોડધામ, મોકડ્રીલ જાહેર થતાં લોકોને રાહત..!
25 Aug 2023 11:08 AM GMTઅરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ કંપનીમાં આગ,2 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
20 Aug 2023 6:06 AM GMTજેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ: દહેજની ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં લાગેલ આગ 3 ક્લાક બાદ કાબુમાં આવી, એક કામદારને ઇજા
27 May 2023 8:08 AM GMTદહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી...
પંચમહાલ : પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરો દોડ્યા...
15 May 2023 8:13 AM GMTપંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાસભાગ,ડુંગર પર લાગી આગ
30 April 2023 9:21 AM GMTયાત્રાધામ પાવાગઢ ડુંગર પર ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.રાત્રિના સમયે ડુંગર પર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા...
સાબરકાંઠા : હિંમતનગરમાં પાર્ક કરેલી કારમાં લાગી અચાનક આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
25 Feb 2023 6:48 AM GMTસાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ R&Bની ઓફીસ નજીક કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી,