ભરૂચભરૂચ : નેત્રંગમાં જ્યાં જુઓ ત્યાં બિસ્માર માર્ગો પર કમળ ખીલ્યા ભરૂચના નેત્રંગમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખી રીતે વિરોધ કરાયો હતો By Connect Gujarat 03 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: 1500 ફૂટના તિરંગા સાથે જોવા મળ્યો દેશ ભક્તિનો રંગ, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો By Connect Gujarat 13 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશવડોદરા: 10મી હેરિટેજ મેરેથોન 2023નું CM ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કરાવશે ફ્લેગ ઓફ, 1 લાખથી વધુ દોડવીરો લેશે ભાગ By Connect Gujarat 29 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારInd Vs Pak : ઓર ઈન્કો કાશ્મીર ચાહીએ..., મેલબોર્નમાં ઊંધો ધ્વજ ફરકાવતો પાકિસ્તાની ચાહક થયો ટ્રોલ.! મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મેચ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2022ની સુપર-12 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. By Connect Gujarat 25 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : 100 ફૂટ ઊંચા ધ્વજદંડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ તિરંગો લહેરાવાયો... By Connect Gujarat 13 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તલાટી કમ મંત્રીઓ દ્વારા નીકળી તિરંગા બાઇક રેલી... રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા ભરૂચના તલાટી કમ મંત્રીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલી યોજી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. By Connect Gujarat 08 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટેક્સટાઈલ એકમો દ્વારા રૂ. 50 કરોડથી વધુની કિંમતના તૈયાર થઈ રહેલા 10 કરોડ ત્રિરંગા દેશભરમાં લહેરાશે.. સુરત શહેરના ટેક્સટાઈલ વેપારીઓને રૂ. 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધુ ત્રિરંગાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.. By Connect Gujarat 20 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : ચૈત્ર નવરાત્રી નિમિત્તે માટેલ પદયાત્રામાં 52 ગજની ધ્વજા સાથે 2 હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાયા માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હોસ્ટેલ ગ્રાઉંડ ખાતે ઉજવણી ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ પ્રધાન દિલિપ ઠાકોર ધ્વજવંદન કરશે By Connect Gujarat 13 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn