Home > Gandhinagar:
You Searched For "Gandhinagar"
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી ફિલ્મનું કરાયું લોંચિંગ
2 Feb 2023 12:03 PM GMTગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું
ગાંધીનગર: યુનિયન બજેટ અંગે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું,આ બજેટથી ગુજરાતને થશે ફાયદો
2 Feb 2023 11:25 AM GMTદેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી
ગાંધીનગર : દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું કરવામાં આવ્યું આયોજન,CM ભુપેન્દ્ર પટેલે કર્યો સંવાદ
2 Feb 2023 10:29 AM GMTરામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
ગાંધીનગર: ગુજરાતનો ટેબ્લો લોકપ્રિયતા શ્રેણીમાં પ્રથમ ક્રમે આવતા કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવાયા
2 Feb 2023 7:59 AM GMT૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે...
ગાંધીનગર: ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા
2 Feb 2023 7:25 AM GMTભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગર: DGP આશિષ ભાટિયાની શાહી વિદાય, IPS અધિકારીઓએ કારને દોરડા વડે ખેંચી આપ્યું સન્માન
1 Feb 2023 9:37 AM GMTરાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી
ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા,વર્ષ 2013માં નોંધાયો હતો ગુનો
31 Jan 2023 2:44 PM GMTગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા
30 Jan 2023 10:46 AM GMTગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગર : B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ થયા ખૂબ પ્રભાવિત
24 Jan 2023 3:00 PM GMTગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે એક વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું...
ગાંધીનગર: G20 સમીટ માટે વિદેશી ડેલિગેટ્સને આવકારવા ગુજરાત સજ્જ, જુઓ કેવી છે તૈયારી
23 Jan 2023 7:05 AM GMTગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે અમદાવાદ એરપોર્ટ રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બેનર લગાવવામાં આવ્યા છે.
ગાંધીનગર: B 20 ઇન્સેપ્શન ડેલિગેટે લીધી મહાત્મા મંદિરની મુલાકાત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન
23 Jan 2023 6:42 AM GMTPM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ G 20ની સૌપ્રથમ B 20 ઇન્સેપ્શન મીટ ગુજરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ...
ગાંધીનગર: આજથી બિઝનેસ G-20 ઇન્સેપ્શન સમિટની શરૂઆત, વિદેશી ડેલિગેશન ભાગ લેશે
22 Jan 2023 1:06 PM GMTબિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે.