સુરત"હાય રે મોંઘવારી" સુરતમાં મોંઘવારીના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસોમનાથ : પ્રશ્નાવડા ગામમાં પ્રાચીન ગરબાની રમઝટ, પરંપરાગત પહેરવેશનું આર્કષણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : પ્રાચીન ગરબાની પરંપરાને ધબકતી રાખતાં માનસ સોસાયટીના ખેલૈયાઓ બે વર્ષ બાદ ભરૂચમાં નવરાત્રિના પર્વની રંગત જામી છે ત્યારે ઝાડેશ્વરની માનસ નગર સોસાયટીના ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખી છે By Connect Gujarat 13 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભાવનગર: માસ્ક પહેરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા,સુરક્ષા સાથે માતાજીની આરાધના By Connect Gujarat 12 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનનવસારી: શહેરમાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન,યુવાધન હિલ્લોળે ચઢ્યું જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી By Connect Gujarat 11 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: જિલ્લાભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી; ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભદ્રકાળી મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ, મુખ્યમંત્રી પણ રહયાં ઉપસ્થિત ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે. By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅમદાવાદ: નવરાત્રી પર્વનો શહેરીજનોમાં ઉત્સાહ; ચણિયાચોળી બજારમાં જોવા મળી ભારે ભીડ અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : નવરાત્રીમાં પોલીસનું સતત પેટ્રોલિંગ, ખેલૈયાઓને કરાવાશે ગાઈડલાઇનનું પાલન... કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જનતાની સુરક્ષા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 06 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn