Connect Gujarat

You Searched For "Ghar Ghar Tiranga"

ભરૂચ : સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાય સર્વ ધર્મ તિરંગા યાત્રા...

15 Aug 2023 10:21 AM GMT
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”

14 Aug 2023 3:17 PM GMT
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે

વડોદરા : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાય, જુઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે શું કહ્યું..!

14 Aug 2023 1:21 PM GMT
હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...

14 Aug 2022 2:13 PM GMT
ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા

અમદાવાદ : ખાડીયા પોળમાં નીકળેલી તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ, મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા...

13 Aug 2022 11:23 AM GMT
ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભાજપનો ગઢ...

અમદાવાદ: સૌથી જૂની શાળા દેશભક્તિના રંગે રંગાય, ઇમારતે ઓઢયો તિરંગાનો રંગ

13 Aug 2022 10:14 AM GMT
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનથી દેશભક્તિ જોવા મળી રહી છે કોઈપણ વર્ગ હોય કે સમાજ હર કોઈ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે.

ભરૂચ: સ્ટેચ્યુ પાર્ક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરાયું

13 Aug 2022 9:36 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...

13 Aug 2022 8:56 AM GMT
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી : આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નમક સત્યાગ્રહની યાદોને તાજા કરી

12 Aug 2022 12:54 PM GMT
આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે પણ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.