Connect Gujarat

You Searched For "gir"

ગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન

15 March 2024 11:52 AM GMT
ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...

12 March 2023 6:17 AM GMT
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.

જુનાગઢ: ગીર અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન, ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ લીધો ભાગ

6 Feb 2023 11:54 AM GMT
ગરવા ગિરનારની ગોદમાં સ્પર્ધાનું આયોજનગિરનાર આરોહણ સ્પર્ધા યોજાય૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ ભાગ લીધોજોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને...

ગીરના જંગલમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

18 Jan 2023 7:58 AM GMT
ગીરના જંગલની ગોદમાં વન વિભાગ દ્વારા અનોખી પ્રકૃતિ શિબિર નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા : વલસાડ-ગીરમાં થતી કેરીથી ખેડૂતે ઊભી કરી આંબાવાડી, તો પણ થયું નુકશાન, જાણો કોણ વેરી બન્યું..!

22 May 2022 10:02 AM GMT
નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે.

ગીર: બે વર્ષમાં આટલા સિંહોના મોતે સરકારની ઊંઘ ઉડાડી

15 March 2022 8:52 AM GMT
ગીર અભયારણ્ય અને તેની આસપાસના જંગલોમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 283 સિંહ, સિંહણ અને બચ્ચા કુદરતી અને અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે.

ગીર સોમનાથ: સોમનાથ મંદિરના કપાટ ખૂલ્યા, ભક્તોનો ધસારો

11 Jun 2021 6:55 AM GMT
આજથી સમગ્ર રાજ્યના મંદિર અનલોક, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

ગુજરાત વિધાનસભામાં સિંહોના વધતાં મોતના આંકડા મામલે ભાજપ-કોંગ્રેસ આવી સામસામે, કોણ સાચું..?

7 March 2021 12:24 PM GMT
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 313 જેટલા સિંહોના મોત થયા હોવાનો ચોંકાવનારો...

“ગીરની ખાખડી” : જુનાગઢના બજારોમાં કેસર કેરી “ખાખડી” નજરે પડતાં કેરીના રસિયાઓમાં ખુશી

4 Feb 2021 12:27 PM GMT
સૌરાષ્ટ્રમાં ગીરની ખાખડી એટલે કે, કેસર કેરીનું આગમન થયું છે, ત્યારે જુનાગઢ શહેરના બજારોમાં ખાખડી નજરે પડતાં કેરીના રસિયાઓની ખુશીનો પાર રહ્યો ન...

ગીર સમોનાથઃ વાડીમાં ઘુસી આવેલા દીપડાને ખેડૂતે ઓરડીમાં પૂર્યો

15 Jun 2018 7:20 AM GMT
વન વિભાગને ખેડૂતે જાણ કરતાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતીગીર સોમનાથનાં વેરાવળ નજીક આવેલા વાવડી આદરી ગામે માવન વસાહતમાં દીપડો ઘુસી આવ્યો હતો....