ગુજરાતગુજરાતમાં ઠંડીના આગમન સાથે વાવાઝોડાની સંભાવના, બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. By Connect Gujarat Desk 04 Nov 2024 12:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ-મધ્ય ગુજરાતમાં “પાણી જ પાણી” : અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું... એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે By Connect Gujarat Desk 03 Sep 2024 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદના ધામા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 27 Jul 2024 16:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં “મેઘમહેર” : મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. By Connect Gujarat 05 Jul 2024 12:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદસિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું... ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું By Connect Gujarat 25 Jan 2022 13:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં થશે મેઘ મહેર રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ. By Connect Gujarat 19 Jul 2021 12:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn