Connect Gujarat

You Searched For "#happiness"

અંક્લેશ્વર ઉદ્યોગ મંડળના વિવિધ વિકાસના કામો થયા મંજૂર, માંગ પૂર્ણ થતાં AIA દ્વારા ખુશી વ્યક્ત કરાય...

7 April 2024 12:18 PM GMT
એશિયાની સૌથી મોટી ઔધોગિક વસાહત એવી ભરૂચ જિલ્લાની અંક્લેશ્વર GIDCમાં હજારો ઉદ્યોગો ધમધમે છે.

અંકલેશ્વર : શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભડકોદરા ગામના કાર સેવકે ખુશી વ્યક્ત કરી...

12 Jan 2024 9:56 AM GMT
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 વાર કાર સેવા માટે થઈને આહ્વાન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ડેપોને નવી 5 બસો ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી

6 Jan 2024 4:16 PM GMT
સુરેન્દ્રનગર-દાહોદ-સુરેન્દ્રનગર રૂટની ૦૨ બસ, સુરેન્દ્રનગર-અંબાજી, સુરેન્દ્રનગર-અમદાવાદ અને સુરેન્દ્રનગર-સોમનાથ રૂટની નવી બસો ફાળવતા મુસાફરોમાં આનંદની...

દિવાળીના પર્વ પર ખોડલધામ મંદિરને રોશનીથી શણગારાયુ, સુખડીના 50હજાર પેકેટ તૈયાર !

8 Nov 2023 5:19 AM GMT
દિવાળી પર્વમાં દર્શનાર્થીઓના આગમન પૂર્વે રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિરને રોશનીથી શણગારી દેવાયું છે. દિવાળી પર્વમાં દરરોજ માતાજીને...

નવા વર્ષમાં અશોકના પાન સાથે કરો આ ખાસ, ઘરમાં ખુશીઓ જ આવશે

15 Dec 2022 6:40 AM GMT
પીપળાના(અશોક) વૃક્ષ સાથે સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટિમાંથી મુક્તિ મેળવે છે. નવા વર્ષમાં શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતા અશોકના પાનનો...

PM મોદીએ દિવાળીની શુભેચ્છા પાઠવી, કહ્યું- આ તહેવાર જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ લઈ જાય

24 Oct 2022 7:28 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ લાવશે.

અખંડ સૌભાગ્ય માટે પરિણીત મહિલાઓ રાખે છે વટ પૂર્ણિમાનું વ્રત,જાણો કઈ રીતે કરવી પુજા..!

14 Jun 2022 4:54 AM GMT
આ દિવસે પણ પરિણીત મહિલાઓ જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે આવતા વટ સાવિત્રી વ્રત જેવા વ્રતનું પાલન કરીને વટ વૃક્ષની પૂજા કરે છે.

રવીન્દ્ર-રીવાબા જાડેજાએ દીકરીના જન્મદિવસ નિમિત્તે 101 બાળકીઓના ઝોળીમાં ખુશી આપી..!

9 Jun 2022 5:18 AM GMT
રિવાબા અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

રાજકોટ : બાબરા માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં કપાસનો સર્વોચ્ચ ભાવ, ખેડૂતોમાં ખુશી...

6 April 2022 12:16 PM GMT
માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,

રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...

25 March 2022 8:02 AM GMT
ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

આજે ઈન્ટરનેશનલ હેપીનેસ ડે છે, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

20 March 2022 5:33 AM GMT
ખુશ રહેવું એ વ્યક્તિગત પસંદગી છે. વ્યક્તિને લોકો, વસ્તુઓ, પ્રવૃત્તિઓ અથવા જીવનની નાની નાની બાબતોમાં પણ ખુશી મળે છે.

ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...

16 March 2022 9:09 AM GMT
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે