સ્પોર્ટ્સ ICC T20 રેન્કિંગ: હાર્દિક પંડ્યા નંબર વન ઓલરાઉન્ડર, તિલક વર્મા ત્રીજા સ્થાને ! ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ India vs Bangladesh 1st T20 : હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો બાંગ્લાદેશ સામે પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું By Connect Gujarat Desk 07 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ હાર્દિક પંડ્યાને મળવા આવ્યો તેનો પુત્ર અગસ્ત્ય, જુઓ હૃદય સ્પર્શી તસવીર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લઈ લીધા છે. By Connect Gujarat Desk 04 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. By Connect Gujarat 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં આવતીકાલે યોજાશે હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો... વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે. By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાસાએ પોસ્ટ કર્યો વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આખી વાર્તા જાણ્યા વિના લોકોનો નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો. By Connect Gujarat 11 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ MIvsDC:- દિલ્હી સામે મુંબઈ 10 રને હાર્યું તિલક વર્માની ફિફ્ટી એળે ગઈ દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ MI કેપ્ટન હાર્દિક પંડ્યાના સાવકા ભાઈની ધરપકડ, કરોડો રૂપિયાની કરી છેતરપિંડી... મુંબઈ પોલીસે ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. By Connect Gujarat 11 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ મુંબઇ ઇન્ડિયન્સની સતત હાર વચ્ચે હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn