Connect Gujarat

You Searched For "Heavy Rain Fall"

કચ્છ: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં, કંટ્રોલરૂમ શરૂ કરાયો..

21 July 2022 12:50 PM GMT
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહિવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પુર્વ તૈયારીઓ આરંભી છે.

આસામમાં વરસાદે તબાહી મચાવી, દિમા હાસાઓમાં 12 ગામોમાં ભૂસ્ખલન, એક મહિલા સહિત ત્રણના મોત

15 May 2022 7:28 AM GMT
આસામમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીંના દિમા હસાઓમાં વરસાદના કારણે 12 ગામોમાં ભૂસ્ખલનના અહેવાલ છે.

ભરૂચ: વહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ; હજી બે દિવસ ભારે વરસાદની છે આગાહી

21 Sep 2021 6:42 AM GMT
જિલ્લામાં છવાયો વરસાદી માહોલ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

અમદાવાદ: ગુજરાત પરથી જળસંકટ હટયું ! રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા

20 Sep 2021 9:23 AM GMT
રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા, 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ.

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી; આ વિસ્તારોમાં તો અતિભારે વરસાદ

10 Sep 2021 4:40 AM GMT
હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને...

દેવભૂમિ દ્વારકા : ભારે વરસાદ વરસતા શહેર થયું "પાણી પાણી", લોકોને હાલાકી

9 Sep 2021 10:51 AM GMT
ગત મોડી રાત્રે દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી.

રાજ્યમાં મેઘમહેર: 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો

31 Aug 2021 8:54 AM GMT
સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો