Connect Gujarat

You Searched For "Hindu"

આજે હનુમાન જયંતિ: શા માટે પવનપુત્રને બળ,બુદ્ધિ અને વિદ્યાના દેવ માનવામાં આવે છે !

23 April 2024 3:10 AM GMT
પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે.

વડોદરા: સાવલીમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન યુવાનોને ઢોર માર મરાયો હોવાના આક્ષેપ...!

19 April 2024 6:01 AM GMT
ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

અમિત શાહે કહ્યું- PoK ભારતનો ભાગ છે:ત્યાં રહેતા તમામ લોકો આપણા પોતાના જ છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ

16 March 2024 4:13 AM GMT
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે, 15 માર્ચે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) ભારતનો એક ભાગ છે. ત્યાં રહેતા તમામ લોકો ભારતીય છે, પછી...

પોષ અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો તેનું મહત્વ...

11 Jan 2024 6:46 AM GMT
હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું મહત્વ છે. દર મહિને અમાસ કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિના બીજા દિવસે આવે છે.

સફલા એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન,જાણો તેનું મહત્વ

7 Jan 2024 7:43 AM GMT
સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વધુ મહત્વ છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. કૃષ્ણ પક્ષમાં પ્રથમ અને શુક્લ પક્ષમાં બીજું.

"રામ-સીતા માત્ર ભગવાન ન હતા", જાવેદ અખ્તરે હિંદુ દેવી-દેવતાઓને લઈને આપ્યું મોટું નિવેદન.!

11 Nov 2023 8:17 AM GMT
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ લેખક, કવિ અને ગીતકાર જાવેદ અખ્તર તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે.

શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં મહિલાઓ કેમ શ્રી ફળ વધેરતી નથી? તો જાણો તેની પાછળનું આ ખાસ કારણ......

26 Aug 2023 10:30 AM GMT
હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં નારીયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પુજા કે યજ્ઞ નારિયેળ વગર અધૂરી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.

19 Jun 2023 9:42 AM GMT
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.

નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતા આ ઉપાયોથી, મળશે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ

31 May 2023 6:58 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ આજે નિર્જળા એકાદશી એટ્લે કે 31 મે ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી ફિલ્મ અંગે આપ્યું નિવેદન, તમામ હિંદુઓ સૂઈ રહ્યા છે

21 May 2023 7:39 AM GMT
બાબા બાગેશ્વરે કેરલા સ્ટોરી પર નિવેદન આપ્યું છે કે, ‘આ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે.

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ

15 May 2023 6:05 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે

ગાયક કૈલાશ ખેરે ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું, કહ્યું- હિન્દુ જાગી રહ્યો છે

21 March 2023 10:09 AM GMT
બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. હવે પદ્મશ્રી ગાયક કૈલાશ ખેરે પણ હિંદુ રાષ્ટ્ર બનાવવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની માંગને...