Connect Gujarat

You Searched For "Indepence Day 2018"

વાગરા તાલુકામાં ૭૨માં સ્વાતંત્રય પર્વની કરાઇ શાનદાર ઉજવણી

15 Aug 2018 10:57 AM GMT
વાગરા મામલતદારે વહિયાલ હાઈસ્કૂલમાં ધ્વજ લહેરાવ્યોવાગરા તાલુકામાં ૭૨ સ્વાતંત્રય પર્વની શાનદાર ઉજ્વણી કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતોના સુર થી વાતાવરણ...

ભરૂચ મંદિરમાં ભગવાન પણ રંગાયા ત્રિરંગામાં : ભક્તો દ્વારા કરાઇ અનોખી ઉજવણી !

15 Aug 2018 10:19 AM GMT
ભરૂચમાં ભગવાનના વાઘા ને પણ ત્રિરંગા જેવા બનાવી ભક્તો એ ૭૨માં સ્વાતંત્રય પર્વની અનોખી ઉજવણી કરી સૌને સ્વતંત્રતા દિવસના વધામણા આપ્યા હતા.ભરૂચના નવાદહેરા...

આમોદ રેવા સુગર નજીક ટ્રક્ની ટકકરે બાઇક સવારનું મોત !

15 Aug 2018 9:16 AM GMT
અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઇ ફરારઆમોદ નજીક માતેલા સાંઢની જેમ બેફામ જતી એક ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના...

પાનોલી સ્થિત પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ

15 Aug 2018 7:50 AM GMT
કંપનીનાં સિનિયર કર્મચારીઓનું એમડી દ્વારા સન્માન કરવામાં આવ્યું[gallery td_select_gallery_slide="slide" size="large"...

ભરૂચઃ ધ્વજવંદન સમયે મહિલા સરપંચનાં પતિને આવ્યો એટેક, થયું નિધન

15 Aug 2018 6:54 AM GMT
શુક્લતીર્થ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચનાં પતિનું કાર્યક્રમ વેળાં જ મોત નિપજ્યુંભરૂચ તાલુકાની શુક્લતીર્થ ગામે ધ્વજવંદન સમયે ગ્રામ પંચાયતનાં સરપંચનાં...

રાજ્યમાં તમામ જાતિને સમાન અધિકાર, કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્યઃ CM

15 Aug 2018 5:35 AM GMT
72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લા મથકે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાઈદેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની...

Google એ સેલિબ્રેટ કર્યું ભારતનું 72મું સ્વાતંત્ર પર્વ, આવી રીતે આપી સલામી

15 Aug 2018 5:31 AM GMT
ગુગલે ખાસ પ્રકારનું ડુડલ બનાવી ભારતીય આઝાદીનાં પર્વને વધાવ્યુંદેશની આઝાદીનાં 72માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌથી મોટું સર્ચ એન્જિન ગુગલ પણ નત મસ્તક...

સુરત રંગાયું આઝાદીનાં રંગે, 1100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે સુરતીઓ ઉતર્યા રસ્તા ઉપર

15 Aug 2018 5:14 AM GMT
આજે સુરત શહેર અને જિલ્લામાં 72માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવમી કરવામાં આવી હતી. આખું સુરત જાણ આઝાદીનાં પર્વનાં રંગે રંગાયું હતું. તો સુરતીઓ આજે...

ભરૂચ જિલ્લા કક્ષાના 72માં સ્વાતંત્ર પર્વની હાંસોટ ખાતે થઈ ઉજવણી

15 Aug 2018 4:22 AM GMT
સ્વાતંત્ર્ય પર્વના આ પાવન દિવસે ગુજરાતની પ્રગતિ માટે આપણે સહુ કટિબદ્ધ બનીએ - મંત્રી ઇશ્વરભાઇ પરમારહાંસોટ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂા.૨૫...

ભરૂચ- અંકલેશ્વરમાં 72માં સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી

15 Aug 2018 4:11 AM GMT
સરકારી કચેરીઓ-શાળા-કોલેજો અને પોલીસ મથકોમાં કરવામાં આવ્યું ધ્વજવંદનભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ વહેલી સવારથી જ દેશભક્તિનાં માહોલ સાથે શાળા-કોલેજો અને...

આગામી 2022 સુધીમાં ભારતીયો અંતરીક્ષમાં પહોંચશે: પીએમ મોદી

15 Aug 2018 3:51 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી દેશની જનતાને સંબોધીવડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 72માં સ્વતંત્રતા પર્વ નીમિત્તે લાલ કિલ્લા પરથી દેશને...

અંકલેશ્વરઃ રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પ્રાપ્ત કરનાર પોલીસ મેડલની યાદીમાં 4 ગુજરાતી

14 Aug 2018 1:00 PM GMT
અંકલેશ્વર શહેર પોલીસ મથકમાંથી બઢતી સાથે સુરતમાં ફરજ બજાવતા પીઆઈ એન.ડી. ચૌધરીનો પણ સમાવેશદેશનાં 72માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ...
Share it