Connect Gujarat

You Searched For "India Win"

IND vs SA: કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને ભારતે હરાવીને રચ્યો ઇતિહાસ..!

4 Jan 2024 1:00 PM GMT
ભારતીય ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે પ્રથમ ટેસ્ટ મેચ જીતનારી તેઓ પ્રથમ એશિયન ટીમ બની.

પહેલી વનડેમાં ભારતની જીત, સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું, અર્શદીપે 5, આવેશ ખાને 4 વિકેટ ઝડપી

17 Dec 2023 3:27 PM GMT
સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી મળેલો 117 રનનો ટાર્ગેટ ભારતે...

WorldCup 2023: ભારત વીસ વર્ષ પછી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે જીત્યું, કોહલીએ 95 રન બનાવ્યા, શમીએ 5 વિકેટ લીધી

22 Oct 2023 4:59 PM GMT
વિરાટ કોહલીની મેરેથોન ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે યાદગાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમે...

IND vs BAN: વર્લ્ડ કપમાં ટીમ ભારતની સતત ચોથી જીત, કોહલી વિરાટ સદી સાથે 7 વિકેટે જીત્યું ઈન્ડિયા

19 Oct 2023 4:28 PM GMT
ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો. વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી...

IND vs WI: ફ્લોરિડામાં ભારતે વિન્ડીઝ સામે સતત પાંચ મેચ જીતી, યશસ્વી-ગિલે T20 સિરીઝ બરાબરી કરાવી..!

13 Aug 2023 4:11 AM GMT
ભારતે શનિવારે (12 ઓગસ્ટ) 5 T20 શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી

28 July 2023 5:18 AM GMT
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી.

IND W vs BAN W : ભારતે બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું, શ્રેણીમાં 2-0ની આગળ..!

11 July 2023 11:32 AM GMT
ભારતે ઢાકામાં રમાયેલી બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવીને 3 મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી જીત, વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું

2 Nov 2022 12:28 PM GMT
ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

T20 વર્લ્ડ કપ, IND vs NED : ભારતે નેધરલેન્ડ સામે આસાન જીત મેળવી, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ

27 Oct 2022 10:44 AM GMT
T20 વર્લ્ડ કપના સુપર-12 મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે સિ઼ડનીમાં મેચ રમાઈ ગઈ હતી.ટીમ ઈન્ડિયાએ 56 રને જીત મેળવી લીધી હતી.

T20 વર્લ્ડ કપ, IND vs PAK : વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત, પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું.!

23 Oct 2022 12:00 PM GMT
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. જીત માટે 160 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે છેલ્લા બોલે મેળવી લીધો હતો.

T20 વર્લ્ડ કપ IND vs AUS : વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનો અદભૂત વિજય, છેલ્લી ઓવરમાં 4 વિકેટ લઈને AUSને 6 રને હરાવ્યું.!

17 Oct 2022 9:12 AM GMT
T20 વર્લ્ડ કપમાં ભારતે 2022ની તેમની પ્રથમ સત્તાવાર પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાને ODI સિરીઝમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ કર્યો જોરદાર ડાન્સ.!

12 Oct 2022 9:52 AM GMT
ભારતે T20I શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં પણ હરાવ્યું હતું.