ગુજરાતબનાસકાંઠા : પાલનપુર જવેલર્સના વેપારીને મિત્ર દ્વારા ખોટા કેસમાં ફસાવીને ઠગવાનો પ્લાન નિષ્ફળ પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 05 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારોની હાલત કફોડી, 8 હજાર કારખાના બંધ થવાની કગાર પર..! ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે. By Connect Gujarat 19 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : કોરોનાકાળમાં છટણી થઈ, તો 500 રત્નકલાકારોએ હાર્યા વિના પોતાનું જ કારખાનું ખોલી દીધું દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે. By Connect Gujarat 26 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો, દોઢ લાખ રત્નકલાકારો લેબગ્રોન ડાયમંડનાકામો તરફ વળ્યા By Connect Gujarat 22 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નિઝામપુરામાં જવેલર્સે પ્રતિકાર કરતાં લુંટારૂએ પગમાં ગોળી મારી, જવેલર્સ ઇજાગ્રસ્ત ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત હતું તેવામાં લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો. By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ. By Connect Gujarat 31 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn