Home > Kalol
You Searched For "Kalol"
ગાંધીનગર: કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન, ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
27 Sep 2022 12:20 PM GMTગાંધીનગરના કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કર્યું હતું.
ગાંધીનગર : કલોલમાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
22 May 2022 7:56 AM GMTગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
પંચમહાલ : કાલોલ ગામે લગ્નમાં વરઘોડો નીકળવા સમયે જ નજીવી બાબતેબે જૂથો વચ્ચે પથ્થરમારો
11 May 2022 6:04 AM GMTલગ્નનો વરઘોડો નીકળવા સમયે પથ્થમારો, નજીવી બાબતે બે જૂથો વચ્ચે થઈ બોલાચાલી
પંચમહાલ : રૂ. 1 કરોડથી વધુના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર...
22 March 2022 11:41 AM GMTકાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા પોલીસ દ્વારા ગત વર્ષે પકડવામાં આવેલ રૂપિયા 1 કરોડ 4 લાખ 25 હજાર ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અમેરિકા -કેનેડાની સરહદ પર થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો હોવાની ચર્ચા
23 Jan 2022 6:50 AM GMTકેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.
ગાંધીનગર : કલોલની રસાયણ કંપનીની ટેન્કમાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત.
6 Nov 2021 12:48 PM GMTટેન્કમાં ગૂંગળામણથી શ્રમિકોના મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી
ગાંધીનગર : રસાયણ કંપનીના ટાંકામાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી
6 Nov 2021 11:38 AM GMTખાત્રજની એક કેમિકલ કંપનીમાં 5 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
પંચમહાલ: રાયોટિંગના ગુનામાં 17 મહિલાઓને જામીન મળતા સ્વાગત કરનારા 500 લોકો સામે ગુનો નોધાયો
5 Sep 2021 9:22 AM GMTજેલમાંથી છૂટીને ગામમાં આવતા તેમના સ્વાગત માટે સ્થાનિકો લોકો ઉમટી પડ્યા હતા. કોરોના ગાઈડ્લાઇનના ધજાગરા ઉડાવ્યા
પંચમહાલ : કાલોલના વ્યાસડા ગામે વિજકંપની સામે ખેડૂતોમાં રોષ, 15 દિવસથી ટ્રાન્સફોર્મર રીપેર કરવામાં અખાડા
10 Aug 2021 4:33 PM GMTપંચમહાલના કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં છેલ્લા પંદર દિવસથી ખેતીવાડી લાઈનની સળગી ગયેલી ડીપીના સમારકામ અંગે વેજલપુર એમ.જી.વી.સી.એલ.વિભાગની ઘોર ઉદાસીનતા
પંચમહાલ : કાલોલમાં એક માસના વિરામ બાદ ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકતા ગેરકાયદે રેતી ભરતા બે ટ્રેક્ટરો ઝડપાયા
24 July 2021 4:19 AM GMTમહિનામાં કમાઈ લેવાનું કમાવો પછી એક વાર નજીવો દંડ ભરો સરવાળે નફો જ નફો એ ગણતરીને કારણે ખનન ચાલુ રાખતા ખનન માફિયાઓ..
પંચમહાલ : કાલોલમાં ગૌમાંસના મુદ્દે કોમી રમખાણો, બે પોલીસ અધિકારીઓને પહોંચી ઇજા
10 July 2021 12:59 PM GMTપંચમહાલ જિલ્લાના કાલોલમાં ગૌમાંસની બાતમીના મુદ્દે બે કોમના ટોળા આમને સામને આવી જતાં રમખાણો ફાટી નીકળ્યાં
પંચમહાલ : કાલોલના ચલાલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ટીડીઓને કરાઈ રજૂઆત
9 July 2021 7:20 AM GMTપંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રાજ્ય સરકારની યોજનાઓમાં વિકાસના કામો કરવામાં આવ્યા હતા તે કામોમાં મોટા પ્રમાણમાં...