Connect Gujarat

You Searched For "Leopard Attack"

મોતના મુખમાંથી જનેતાએ બચાવ્યો બાળકનો જીવ, જુનાગઢમાં દીપડાનો હુમલો થતાં લોકોમાં ભય..!

28 Nov 2023 11:18 AM GMT
માતાએ દીપડાના મોઢામાંથી પોતાના બાળકને ભારે જહેમતે બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ

24 Nov 2023 11:53 AM GMT
જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની

માનવભક્ષી દીપડાએ અમરેલીના પાણિયાદેવ ગામે 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

28 Oct 2023 3:53 PM GMT
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો

ગીર સોમનાથ : તાલાલાના વડાળા ગામે એક મહિલાનું દીપડાના હુમલાથી મોત, લોકોમાં ભયનો માહોલ.....

15 Oct 2023 7:22 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વડાળા ગામે સૂતેલી મહિલાનું દીપડાના હુમલાથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચ: નેત્રંગના વણખુટા ગામે 9 વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત,જૂઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

3 Sep 2023 11:01 AM GMT
નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલા નવ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે

માનવભક્ષી દીપડાએ ભરૂચ ઝઘડિયાના વણખુટા ગામે 9 વર્ષના બાળકને ફાડી ખાધો

3 Sep 2023 7:23 AM GMT
નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજર માટે ગયેલ નવ વર્ષના બાળકને કોઈ વન્યપ્રાણી ખેંચી જતા તેની લાશ મળી આવી હતી સ્થાનિક લોકો તેમજ વન વિભાગ દ્વારા...

દાહોદ : દીપડાના હુમલામાં ગંભીર ઇજા પહોચતા દંપત્તિ સારવાર હેઠળ, વન વિભાગ દોડતું થયું

6 July 2023 10:42 AM GMT
ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો હુમલો, ખૂંખાર દીપડાના હુમલામાં દંપત્તિને પહોચી ગંભીર ઇજા.

અમરેલી : પરિવાર સાથે વાડીમાં સૂતેલી બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકી સારવાર હેઠળ

1 Sep 2021 7:18 AM GMT
ચલાલા તાલુકાના ગોપાલ ગ્રામમાં દીપડાએ કર્યો હુમલો, બાળકીને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય.

ભરૂચ: ઝઘડિયાના રતનપુર ભીલવાડા પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

30 July 2021 9:15 AM GMT
આજથી દશેક દિવસ પહેલા ઝઘડિયા તાલુકાનાં રતનપુર ગામે બેન્ક ઓફ બરોડાના પાછળના ભાગે દીપડાએ એક મરઘાનું મારણ કર્યું હોય એવી જાણ સ્થાનીકો દ્વારા વન વિભાગને...

ભાવનગર : વાટલિયા ગામે દીપડાએ હુમલો કરતાં વૃદ્ધનું મોત

26 Jun 2021 11:11 AM GMT
વન વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષ.

અમરેલી : અમૃતપુર ગામે સાંકળથી બાંધેલા વૃદ્ધને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ

27 Jan 2021 9:40 AM GMT
અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારની આસપાસ આવેલા ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ધારી-ગીરની...

ભાવનગર : લોંયગા ગામે દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર હુમલો પહોચાડી ગંભીર ઇજા

20 Nov 2020 7:47 AM GMT
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંયગા ગામે ખડસલીયા-લોંયગા રોડ પર આવેલ વાડીમાં વાડી માલિકનો પરિવાર અને મજુરો કપાસ વિણવાનું કામકાજ કરી રહ્યા હતા, ત્યારે...