Connect Gujarat

You Searched For "MOU"

ગાંધીનગર : વિશ્વના 200થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે, સરકાર અને અમેઝોન ઈન્ડિયા વચ્ચે MoU

7 Sep 2021 12:26 PM GMT
ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે એમઓયુ, મેઇડ ઇન ગુજરાતની બ્રાન્ડને વધુ મજબુત બનાવાશે.

નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત સાથે જ રીસાઇકલ માટે 6 કંપનીઓઓએ ગુજરાત સરકાર સાથે MOU કર્યા

13 Aug 2021 12:46 PM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી

અમદાવાદ : રીવર ફ્રન્ટ નજીક "શહીદ પાર્ક" બનાવવા કોર્પોરેશને લીધો નિર્ણય, જુઓ કોના સાથે કર્યા MOU..!

12 Aug 2021 1:11 PM GMT
અમદાવાદમાં સ્માર્ટ સીટી બનાવવા માટે જાણે ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હોય તેમ દિવસે દિવસે નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર : મુખ્યમંત્રી અને સેરેસ્ટ્રા ગ્રુપ વચ્ચે એમ.ઓ.યુ., DSIRમાં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયનની કરાશે સ્થાપના

21 Dec 2020 10:24 AM GMT
ગુજરાત સરકારના મહત્વપૂર્ણ ફ્લેગશિપ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયનની સ્થાપના માટેના...

તાપી : દોસવાડા ખાતે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ સ્થપાશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ઇ-MoU સંપન્ન

14 Oct 2020 1:21 PM GMT
દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડા ખાતે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ સ્થાપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની...

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાએ ભાજપ પર કર્યો આક્ષેપ, સુશાંતસિંહ રાજપૂતના મિત્રએ કર્યા ગુજરાત સાથે MOU

7 Sep 2020 6:41 AM GMT
બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીએ વાયબ્રન્ટ ગુજરાત-2019માં રૂ. 177 કરોડનો એમઓયુ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ...
Share it