Connect Gujarat

You Searched For "Mango"

ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ ..

24 April 2024 6:38 AM GMT
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી

ગીર સોમનાથ: કેસર કેરીથી તલાલા મેંગો યાર્ડ છલકાયું,સસ્તા દરે મળી રહી છે કેરી

18 May 2023 10:35 AM GMT
ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે.

અમરેલી: કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોના માથે આફત

4 May 2023 7:59 AM GMT
છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ

16 April 2023 8:01 AM GMT
ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે.

પુણે : હવે કેરી પણ મળશે EMI પર, 3 મહિનાથી લઈ 18 મહિનામાં હપ્તા ચૂકવો

10 April 2023 8:05 AM GMT
કેરીની આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે, જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે, જે અન્ય દુકાનો પર નથી મળતી.

જો તમે કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ તો આ રીતે બનાવો "મેંગો ગોલગપ્પા"

5 April 2023 10:01 AM GMT
ઉનાળાની ઋતુ આવતાં જ કેરીનું નામ દરેકના મનમાં ચોક્કસ આવી જાય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને આ સિઝનમાં કેરી ખાવાનું પસંદ ન હોય

જુનાગઢ : કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકના “શ્રી ગણેશ”

22 March 2023 7:56 AM GMT
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓએ કેરીની હરાજી માટેના શ્રી ગણેશ કર્યા છે.

ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો

7 March 2023 10:29 AM GMT
દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

ગીર સોમનાથ: પ્રખ્યાત કેસર કેરીનું કાઉન્ટ ડાઉન શરૂ,જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે

3 March 2023 8:15 AM GMT
દેશ અને વિદેશમા વિખ્યાત બનેલી ગીરની કેસર કેરી આગામી સમયમાં માર્કેટમાં એન્ટ્રી કરવાની છે

ગીર સોમનાથ : 2600 કિલો કેરીથી વિભુષીત સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી...

13 Jun 2022 3:54 PM GMT
સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરાયો કેરીથી વિભુષીત મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા કેરીનો પ્રસાદ 10 હજારથી વધુ બાળકોને વિતરણ કરાશે

કેરીમાંથી બનેલી આ મીઠાઈથી મોઢામાં જ ઓગળી જશે મીઠાશ, બનાવવાની રીત છે આસાન

13 Jun 2022 8:46 AM GMT
ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ કેરીની મજા માણવા માંગે છે. તે જ સમયે, તેમાંથી બનેલી મીઠાઈઓ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

અમદાવાદમાં કેરીના ભાવમાં ધરખમ ઘટાડો,જાણો શું રહ્યા ભાવ..?

4 Jun 2022 11:42 AM GMT
મેં મહિનામાં કેરીનું એક બોક્સ 1,500 રૂપિયાની આસપાસ વેચાતું હતું. હવે તેનો ભાવ 1,000 રૂપિયા થઈ ગયો છે.