Home > Mangoes
You Searched For "Mangoes"
ગીરસોમનાથ: તલાલા પંથકની ખુશ્બુદાર કેરીની સુવાસ ફેલાશે વિદેશોમાં,800 ટન કેરીની નિકાસ થાય એવી શક્યતા
27 April 2024 6:14 AM GMTગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે.
ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ ..
24 April 2024 6:38 AM GMTગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
ગીર સોમનાથ : કેસરના આંબા પર ખરણ આવતા ખાખડીઓ ખરી પડી, આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે..!
16 April 2024 8:13 AM GMTટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે.
વલસાડ : કેરલથી કેરી ભરી વડોદરા જતી ટ્રક પલટી મારી જતાં હાઇવે પર કેરીઓની રેલમછેલ...
1 April 2024 8:17 AM GMTવલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી.
સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું...
3 Jun 2023 8:38 AM GMTશ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
નવીન-ઉલ-હકને વિરાટ સાથેની બોલાચાલી પડી મોંઘી, મુંબઈએ કર્યો ટ્રોલ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ, જુઓ
25 May 2023 10:36 AM GMTIPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો...
જુનાગઢ : માવઠાના માર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 15 હજાર બોક્સ પલળ્યા, ખેડૂતોની હાલત કફોડી..!
29 April 2023 11:24 AM GMTહવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે,
વડોદરા : અસહ્ય ગરમીના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડી, ખેડૂતોમાં નિરાશા..!
25 April 2023 9:33 AM GMTહાલ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે, ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.
પુણે : હવે કેરી પણ મળશે EMI પર, 3 મહિનાથી લઈ 18 મહિનામાં હપ્તા ચૂકવો
10 April 2023 8:05 AM GMTકેરીની આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે, જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે, જે અન્ય દુકાનો પર નથી મળતી.
વિશ્વ વિખ્યાત ગીર સોમનાથની કેસર કેરી આ વખતે બજારમાં 15થી 20 દિવસ મોડી આવશે : ખેડૂત
20 March 2023 10:09 AM GMTગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
અમદાવાદ : કાર્બાઈડ ફ્રી કેસર કેરી મહોત્સવના પખવાડિયાનો પ્રારંભ, રાજ્યભરના ખેડૂતો કેરીનું વેચાણ કરવા પહોચ્યા
25 May 2022 8:22 AM GMT24મી મે થી 7 જૂન સુધી કેરી મહોત્સવનું આયોજન કૃષિ મંત્રી અને મંત્રી મુકેશ પટેલના હસ્તે શુભારંભ અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પહોચ્યા
બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને કેરીનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
3 May 2022 11:21 AM GMTસાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં...