Connect Gujarat

You Searched For "Minister of Education"

ગુજરાત સ્થાપના દિન પૂર્વે શિક્ષણમંત્રીની રાજ્યના શિક્ષકોને અનોખી ભેટ, વાંચો કેવી કરી જાહેરાત..!

30 April 2022 3:18 PM GMT
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયોની જાહેરાત કરતા શિક્ષણમંત્રી, 2 લાખ કરતા વધુ શિક્ષકો મળશે લાભ

3 April 2022 3:13 PM GMT
આજે કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરથી રાજ્યના બે લાખ શિક્ષક પરિવારને સ્પર્શતી મહત્વની જાહેરાત કરી હતી.રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો...

આજથી શાળા શરૂ : વાલીઓની સંમતિ સાથે ધો. 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા...

7 Feb 2022 3:13 AM GMT
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે આજથી એટલે કે, સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે લીધો નિર્ણય હતો

પાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી-સિદ્ધપુરનો પદવીદાન સમારોહ યોજાયો..

22 Jan 2022 1:00 PM GMT
સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયો હતો સમારોહ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેમને મળશે શિષ્યવૃતિ

3 Jan 2022 12:02 PM GMT
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશન નો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે.

ભાવનગર : ખાદ્ય ખોરાકની તપાસ માટે ચેકિંગ વાનનું શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

24 Dec 2021 9:52 AM GMT
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

નવસારી : શાળા ખુલ્યાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, જુઓ પછી શું થયું..!

22 Nov 2021 9:12 AM GMT
પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા બાદ શાળાના શૌચાલયની સફાઈ કરે તે વ્યાજબી ન હોવું જોઈએ,

અમદાવાદ: આજથી ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ; વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

22 Nov 2021 6:00 AM GMT
20 મહિના બાદ આજથી ફરી ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

21 Nov 2021 9:03 AM GMT
ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.