ગુજરાત જુનાગઢ: મેઘરાજાએ ધેડ પંથકમાં વરસાવ્યો કહેર, જયાં જુઓ ત્યાં પાણી જ પાણી By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : બારે મેઘ ખાંગા થતાં ધાતરવડી નદીમાં પુર, ડેમ અને જળાશયો છલોછલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો જીવના જોખમે ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો 300 મીટર ધસમસતા કોતરના પાણીમાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. By Connect Gujarat 28 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શહેરમાં મુશળધાર વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મુશળધાર વરસાદ વરસ્યો. By Connect Gujarat 23 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: ઓરસંગ નદીના કાંઠા વિસ્તારમાં મોટાપાયે ધોવાણ, ખેડૂતો ચિંતામાં ઓરસંગ નદીના કાંઠા વિસ્તારમાં ધોવાણ, ખેતરો નદીમાં ગરકાવ, સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ. By Connect Gujarat 22 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: બોડેલીમાં આભ ફાટ્યું; ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાયા બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ; હજી બે દિવસ ભારે વરસાદની છે આગાહી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ચોટીલામાં ત્રિવેણી ડેમ 80 ટકા ભરાયો; પાંચ જેટલા ગામોને કરાયા એલર્ટ ચોટીલામાં ત્રિવેણી ડેમ 80 ટકા ભરાયો, પાંચ જેટલા ગામોને અપાઈ ચેતવણી. By Connect Gujarat 18 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn