Connect Gujarat

You Searched For "Nupur Sharma"

MP :રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો, ઓફિસ જતી વખતે લાકડી વડે માર માર્યો

24 July 2022 8:24 AM GMT
મામલો રીવા જિલ્લાના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાનો ભાઈ આરએસએસ સાથે જોડાયેલો છે.

બિહારના ઉદયપુર જેવો મામલોઃ સીતામઢીમાં નુપુર શર્માનો વીડિયો જોયા બાદ યુવકને માર માર્યો, યુવકની હાલત ગંભીર

19 July 2022 4:03 AM GMT
નુપુર શર્મા કેસના સંદર્ભમાં રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતી બાદ હવે બિહારના સીતામઢીમાં પણ હુમલાની આવી જ ઘટના સામે આવી

નુપુર શર્માના વિવાદ બાદ હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા, અમદાવાદ સાઇબર ક્રાઇમ બની દીવાલ

9 July 2022 9:27 AM GMT
અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અને બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી.

'સુપ્રિમ'ની નુપુર શર્માને ફટકાર, કહ્યું- તમારા કારણે સળગી રહ્યો છે દેશ, ટીવી પર આવીને માગો માફી

1 July 2022 8:08 AM GMT
નુપુરના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેના અસીલના જીવને ખતરો છે. આના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તેમને ખતરો છે કે સુરક્ષા માટે ખતરો બની ગયો

નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજમાં રોષ...

18 Jun 2022 8:03 AM GMT
નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી...

સુરત : નુપુર શર્માના સમર્થનમાં VHP અને બજરંગદળ, રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું

16 Jun 2022 10:33 AM GMT
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ...

ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

16 Jun 2022 9:54 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો...

નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજમાં રોષ...

14 Jun 2022 12:43 PM GMT
તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.

નૂપુર શર્મા "વિવાદ" : ભડકાઉ મેસેજ થકી અરાજકતા ફેલાવનાર ઇસમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...

12 Jun 2022 11:43 AM GMT
પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે,

પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદના ઘરે બુલડોઝર ફરી વળ્યું, મોટી સંખ્યામાં પોલીસ તૈનાત

12 Jun 2022 8:02 AM GMT
પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ થયેલા હંગામાના આરોપીઓના ઘરોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ : નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા હવે રાજ્યભરમાં પડ્યા, પોલીસ બની સતર્ક

11 Jun 2022 8:50 AM GMT
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં અચાનક વિરોધ પ્રદર્શન થતા પોલીસ તંત્ર એલર્ટ...

અમદાવાદ : નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢવાનો પ્રયાસ, પોલીસ તંત્ર દોડતું થયું

11 Jun 2022 7:17 AM GMT
અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે કેટલાક હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા