Home > ONGC
You Searched For "ONGC"
અંકલેશ્વર : કેન્દ્રીય વિદ્યાલય-ONGC દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાય, 20થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો...
23 Jan 2024 10:57 AM GMTભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર : ONGC ખાતે દશેરા પર્વે રામલીલાનું ભવ્ય આયોજન, જનમેદની વચ્ચે 50 ફૂટ ઊંચા રાવણનું થશે દહન...
20 Oct 2023 12:25 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતાના રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે
સ્ટોક એક્સચેન્જએ IOC, ONGC, GAIL સહિત ઘણી સરકારી તેલ કંપનીઓને ફટકાર્યો દંડ..!
27 Aug 2023 9:44 AM GMTસરકારી તેલ અને ગેસ કંપનીઓ IOC (IOC), ONGC (ONGC) અને GAIL (GAIL)ને સ્ટોક એક્સચેન્જ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
અંકલેશ્વર : એજ્યુકેશન પોલિસીના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે પત્રકાર પરિષદ યોજાય...
28 July 2023 12:06 PM GMTદેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર...
ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ
26 May 2023 6:15 AM GMTવાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.
અંકલેશ્વર: ONGC એસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી
14 April 2023 2:02 PM GMTઅંકલેશ્વર ONGCમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજનએસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે યોજાયો કાર્યક્રમઆંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી અંકલેશ્વર...
અંકલેશ્વર : હજાત ગામની સીમમાં ONGCના ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ
11 Feb 2023 12:24 PM GMTહજાત ગામની સીમમાં આવેલ ONGCની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : ઉમરવાડા ONGC કુવા વિસ્તારમાંથી વાયરોની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર, પોલીસ તપાસ શરૂ...
10 Nov 2022 10:58 AM GMTઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર:અડોલ ગામની મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, ONGCના વાહનો અટકાવ્યા
27 Jun 2022 1:22 PM GMTઅંકલેશ્વરના અડોલ ગામે પાણીનો વિકટ પ્રશ્ન, બે મહિનાથી ગામમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ
અમદાવાદ: ONGC યુનિટોમાં છેલ્લા બે વર્ષથી ચોરી સહિતના બાનવ ન બનતા ગ્રામ્ય પોલીસને કરાય સન્માનીત
9 April 2022 6:32 AM GMTઅમદાવાદ ના ગ્રામ્ય વિસ્તારમાં ONGC ના યુનિટોમાં છેલ્લા બે વર્ષમાં કોઈ જ પ્રકારની ચોરી કે અન્ય કોઈ ઘટના બની ન હતી
અંકલેશ્વર : પતંગની દોરી બની શકે છે "યમદુત", સલામતી માટે "તાર"નો સહારો
10 Jan 2022 12:26 PM GMTભરૂચમાં પતંગની દોરીથી પરણિતાના મોત બાદ બ્રિજ પર તાર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ : ચાંચવેલ પાસે ઓએનજીસીની લાઇનમાં પંકચર પાડી ક્રુડ ઓઇલની ચોરીનું કૌભાંડ
18 Dec 2020 9:12 AM GMTભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક ઓએનજીસીની પાઇપલાઇનમાં પંકચર પાડી ક્રુડ ઓઇલની ચોરી કરતાં એક આરોપીને ઝડપી પાડયો છે...