Connect Gujarat

You Searched For "PM Modi"

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર કરી વાત.

26 April 2024 7:19 AM GMT
PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.

PM મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવતી પ્રચાર, 2 દિવસમાં 6 જનસભા કરશે સંબોધિત

26 April 2024 6:44 AM GMT
PM મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે.

જુનાગઢ : PM મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની ધરપકડ…

25 April 2024 9:51 AM GMT
સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છત્તીસગઢમાં મોદી વિરોધીઓ પર વરસ્યા, કહ્યું કોંગ્રેસ તમારા વારસા પર પણ ટેક્સ લગાવશે !

25 April 2024 3:23 AM GMT
PM મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પર પણ ટેક્સ લગાવશે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ, પદ્મ પુરસ્કારો કરાયા એનયાત,PM મોદી રહ્યા ઉપસ્થિત

23 April 2024 4:58 AM GMT
રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.

PM મોદીએ NDAના ઉમેદવારોને લખ્યો પત્ર, કહ્યું તમે બધા સંસદમાં પહોંચશો !

18 April 2024 3:22 AM GMT
રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો.

મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

16 April 2024 5:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે.

ગરીબો માટે 3 કરોડ ઘર બનાવીશું....! વાંચો PM મોદીએ મેનીફેસ્ટોમાં કયા કયા વાયદા કર્યા

14 April 2024 5:49 AM GMT
PM મોદીએ ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. તેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. જેમાં અનેક પ્રકારના વચનો આપવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો મેનિફેસ્ટો જાહેર,PM મોદી રહ્યા ઉપસ્થિત

14 April 2024 5:35 AM GMT
ભાજપે રવિવારે 2024ની લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે...

“ઓપરેશન રૂપાલા” : ભરૂચમાં રાજપૂત સમાજની બહેનોએ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા PM મોદીને લખ્યા 2 હજાર પોસ્ટકાર્ડ...

8 April 2024 2:57 PM GMT
પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવાનો મામલોક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાતભરમાં વિરોધસમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં જોવા મળ્યો...

સહારનપુરમાં PM મોદીએ કહ્યું, 'હું દેશને ઝૂકવા નહીં દઉં, ઈન્ડી ગઠબંધનની લડાઈ શક્તિની વિરુદ્ધ..!

6 April 2024 6:59 AM GMT
આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે.

PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં ડિજિટલ નમો રેલી સંબોધિત કરશે,10 લોકસભા સીટ કવર કરશે

3 April 2024 4:34 AM GMT
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં પસંદગીના ઉમેદવારો ઉભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર...