અક્ષય કુમારે ભૂત બંગલા ફિલ્મની કરી જાહેરાત,પોસ્ટર પણ કર્યું રિલીઝ
Featured | મનોરંજન | સમાચાર, અક્ષય કુમાર સોમવારે તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતાએ તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી હતી, ડિરેક્ટર પ્રિયદર્શન 14 વર્ષ બાદ સાથે કામ કરવા જઈ રહ્યા