આ 7 શાકભાજી વધારી શકે તમારા રોજિંદા પ્રોટીનનું પ્રમાણ
પ્રોટીન આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં અને આપણા સ્નાયુઓના એકંદર આરોગ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આપણા દૈનિક આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જરૂરી છે જેથી કરીને આપણું એકંદર સ્વાસ્થ્ય સારું રહે અને ઘણી બીમારીઓ આપણાથી દૂર ભાગી જાય.