અંકલેશ્વર: RSS દ્વારા પથસંચલનનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા