ભરૂચ ભરૂચ: આમોદમાં બચ્ચો કા ઘરમાં વરસાદી પાણી ભરાયા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર માં વરસાદી પાણી ભરાયા હતા,જેના પરિણામે આ ઘરમાં રહેતા 1070 વિદ્યાર્થીઓને મકાનના ઉપરના માળે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અવિરત વરસાદમાં ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં ગટર ગંગા વહી ! ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. By Connect Gujarat 30 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: માવઠાના કારણે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફટકો, વરસાદના પાણીથી પાકના ભાવ ધોવાયા ! જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વેડચ-ઉબેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં એસટી. બસ ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા... ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે. By Connect Gujarat 20 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી... ઝઘડીયા તાલુકાના સીમધરા નજીક SOUને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાય જતાં અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આમોદના કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા,ગ્રામજનોને ભારે હાલાકી આમોદ પંથકમાં ભારે વરસાદના કારણે કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાય જતા સ્થાનિકો અને વિદ્યાર્થી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ચોમાસામાં વરસાદના પાણીથી થતી ખૂજલીથી બચવા માટે આપનાવો આ 5 ઉપાય, ફંગલ ઇન્ફેકસનથી મળશે છુટકારો... વરસાદના પાણીથી તમારી જાતને ગમે તેટલી બચાવો, પરંતુ તમારા પગ ગંદા પાણી પડી જાય છે. જેના કારણે પગમાં સડો, ખંજવાળ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ:વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે ધોધમાર વરસાદ વરસ્યો,ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે By Connect Gujarat 18 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn