ગુજરાતઆંબાલાલ પટેલની મોટી આગાહી, એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. By Connect Gujarat 23 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતનાં આ 4 જિલ્લાઓમાં 'ઍલર્ટ' હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે By Connect Gujarat 19 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ“આગાહી” : આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત, દ. ગુજરાતમાં પડી શકે છે વરસાદ : હવામાન વિભાગ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે. By Connect Gujarat 31 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.. By Connect Gujarat 18 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : નીચાણવાળા વિસ્તારોમાં તાપીના પાણી આવી ગયાં, 90 લોકોનું સ્થળાંતર તાપી નદીના ઓવારા બંધ કરતા 90 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 30 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી By Connect Gujarat 29 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર: નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો જીવના જોખમે ધસમસતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુંડાના ગ્રામજનો 300 મીટર ધસમસતા કોતરના પાણીમાથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. By Connect Gujarat 28 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં બારે મેઘ ખાંગા:2.5 ઇંચ વરસાદથી જળબંબોળ,નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ By Connect Gujarat 23 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો By Connect Gujarat 31 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn