Home > Rainfall
You Searched For "Rainfall"
ફરી વરસ્યા કરા... : ગુજરાતના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કરા પડતાં લોકોમાં કુતૂહલ...
17 March 2023 12:37 PM GMTહવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
સાબરકાંઠા : હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને નુકસાન, સરકાર પાસે કરી સહાયની માંગ..!
9 March 2023 7:57 AM GMTસાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ
28 Jan 2023 8:48 AM GMTગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે
ભરૂચ: સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા
9 Oct 2022 11:12 AM GMTનુરૂ વાવાઝોડાની અસરના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે
ભરૂચ: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ,વરસતા વરસાદે તંત્રની મુશ્કેલી વધારી
9 Oct 2022 10:41 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન વરસાદની એન્ટ્રી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં
27 Sep 2022 11:41 AM GMTભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..
ભરૂચ: 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
14 Sep 2022 12:04 PM GMTભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે
પુણે : માત્ર થોડા કલાકોનો વરસાદમાં ઘરોમાં ઘૂસી ગયા પાણી, ઓડિશામાં યલો એલર્ટ જારી
12 Sep 2022 5:02 AM GMTમહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે વરસાદ પડ્યો હતો. માત્ર થોડા કલાકોનો વરસાદમાં કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી જમાવટ, નેશનલ હાઈવે પર પાણી ભરાતા કાર ફસાઈ…
24 Aug 2022 5:59 AM GMTઉતર ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘાની તોફાની ઈનિંગ થઈ રહી છે.
દેશના 6 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દે ધનાધન
23 Aug 2022 10:07 AM GMTદેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં બે દિવસથી સતત વરસાદ...
દેશના પાંચ રાજ્યોમાં જીવલેણ વરસાદ, આ વિસ્તારોમાં પૂરનું એલર્ટ.!
21 Aug 2022 3:03 AM GMTચોમાસાના બીજા રાઉન્ડનો વરસાદ હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 24 કલાકમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે દેશના પાંચ રાજ્યોમાંથી તબાહીના...
ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ખેતરમાં માછલી પકડવા મજબૂર,જુઓ શું છે પરિસ્થિત.!
18 Aug 2022 11:00 AM GMTનજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.