અમરેલી જિલ્લામાં સગા કાકાએ ફુલ સમાન ચાર વર્ષીય ભત્રીજી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી
અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં હવસખોર સગા કાકાએ માસુમ 4 વર્ષની દીકરી સમાન ભત્રીજી પર દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ આપીને શારિરીક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.