Connect Gujarat

You Searched For "Road Accident"

ભરૂચ : જંબુસરના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત, પોલીસે તપાસ આરંભી...

16 March 2024 12:18 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના 35 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

વલસાડ: ધરમપુર રોડ પર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત, પોલીસે તપાસ શરૂ કરી

3 March 2024 11:17 AM GMT
વલસાડના ધરમપુર રોડ પર એક અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા

PMના બંદોબસ્તમાંથી સુરત પરત ફરતા સમયે પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

23 Feb 2024 10:17 AM GMT
સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો

તેલંગાણામાં એક માર્ગ અકસ્માત, BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું

23 Feb 2024 4:13 AM GMT
તેલંગાણાથી એક માર્ગ અકસ્માતની ઘટનામાં BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું હતું. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કાર નિયંત્રણ...

પાટણ ચાણસ્મા-હારીજ રોડ પર બાઇકને ટક્કર મારી કાર ઝાડ સાથે અથડાઇ, ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત

15 Feb 2024 12:57 PM GMT
ધરમોડા નજીક અલ્ટો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું

ભરૂચ : વાગરાના સુતરેલ ગામ પાસે ટેન્કર પલ્ટી માર્યું, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ઘટના...

6 Feb 2024 9:46 AM GMT
રાત્રીના સમયે અકસ્માત સર્જાતા વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી

યમદૂત બનીને આવેલા ટેમ્પોએ બાઇક અને રિક્ષાને ટક્કરમારી ટ્રકમાં ઘૂસી ગયો 2ના મોત

17 Jan 2024 9:15 AM GMT
પારડીના મોતીવાળા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગપરથી કાબૂ ગુમાવતાં બાઈક અને રીક્ષાને અડફેટે લીધા

ભરૂચ:હાંસોટ કોસંબા રોડ પર કાર નહેરમાં ખાબકતા અકસ્માત,પતિનો બચાવ પત્નીની શોધખોળ શરૂ

10 Dec 2023 7:03 AM GMT
અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભૂંડનું ટોળુ માર્ગ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નહેમા ખાબકી

યુપીના બરેલીમાં સર્જાયો ભયંકર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 જાનૈયાઓ જીવતા ભૂંજાયા....

10 Dec 2023 6:52 AM GMT
બરેલી-નૈનીતાલ હાઇવે પર મારુતિ અર્ટિગા કારની ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. કારનું ટાયર ફાટી ગયું હતું અને ટક્કરને કારણે તે ઘણી દૂર ઘસડાઈ હતી

અમદાવાદ-કચ્છ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, કાર ટેમ્પા સાથે ભટકાતા ચાર લોકોના મોત

7 Dec 2023 7:22 AM GMT
અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

વડોદરા: વિધિ કરવા આવેલા પરિવારજનોને જ નડ્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

26 Nov 2023 11:50 AM GMT
રેતીના ડમ્પરમાં લક્ઝરી બસ અથડાતા 20 થી25 મુસાફરોને ઈજા થઈ

રાજસ્થાનમાં સર્જાય મોટી દુર્ઘટના, કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોને કાળ ભરખી ગયો

29 Oct 2023 7:41 AM GMT
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો