ભરૂચ અંકલેશ્વર: ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એસ.ટી.બસ પર વૃક્ષ ધરાશાયી થતા દોડધામ આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી. By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી માર્ગ પરના દબાણકર્તાઓને પાલિકાનું અલ્ટીમેટમ..! ભરૂચ જિલ્લાના જંબુસર નગરના હાર્દસમા રોડનું કામ શરૂ કરવામાં જે નડતરરૂપ દબાણ છે, તે દૂર કરવા દબાણકર્તાઓને નગરપાલિકા તંત્રએ અલ્ટીમેટમ આપી કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat Desk 17 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરમાં બસ ડેપોના અંધેર વહીવટથી રોષ,ધારાસભ્યએ એસટી ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લીધો જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો.......... By Connect Gujarat Desk 07 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : એસટી બસના કંડક્ટર-ડ્રાઇવરે બેગ ભૂલી ગયેલા મુસાફરને રૂ. 90 હજારનો સરસામાન પરત સોંપી ઈમાનદારી દાખવી નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર ! બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું By Connect Gujarat 13 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભોલાવ એસ.ટી. ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn