Connect Gujarat

You Searched For "School Fees"

અંકલેશ્વર : CM Academyની મનમાની, વાલીઓનો આક્ષેપ 'અહિયાં બાળકોને ભણાવતા નહિ..

15 Jun 2022 7:58 AM GMT
ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..

અંકલેશ્વર : શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ સી.એમ.એકેડેમી સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી...

9 Jun 2022 4:54 PM GMT
ફી મુદ્દે સી.એમ.એકેડેમી સ્કૂલ વિવાદમાં આવી ફીનો ચેક ક્લિયર કરવા વાલીઓને કરાય જાણ વિદ્યાર્થીઓને કાઢી મુકાતાં વાલીઓનો હોબાળો

સુરત: આપના કાર્યકરોએ સ્કૂલ યુનિફોર્મ પહેરી કાઢી રેલી, ફી વધારાનો વિરોધ

20 April 2022 8:59 AM GMT
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારાના વિરોધમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

સુરત : શાળાની ફી નહીં ભરાતા વિદ્યાર્થીઓને પરિક્ષામાં નહીં બેસવા દેવાતા હોબાળો...

18 Oct 2021 11:03 AM GMT
ફી ન ભરવા મુદ્દે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા બહાર એકઠા ઉગ્ર વિરોધ નોંધાવ્યો

કચ્છ : ભુજ શહેરની ખાનગી શાળાએ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ ચાલુ વર્ષની ફી કરી માફ

12 Jun 2021 11:27 AM GMT
તમામ વિદ્યાર્થીઓની આ વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

વડોદરા : ફી નિયમનના કાયદાનું 4 શાળાએ કર્યું ઉલ્લંઘન, વધારાની ફી પરત કરવા એફ.આર.સી. સમિતિનો આદેશ

5 Feb 2021 11:34 AM GMT
ગુજરાત સરકારના ફી નિયમનના કાયદાની પરવા કર્યા વગર વધારાની ફી વસુલનાર વડોદરા શહેરની 4 શાળાઓને એફ. આર.સી. સમિતિ દ્વારા વધારાની ફી પરત કરવાના આદેશ સાથે...

સુરત : વ્હાઇટ લોટસ સ્કૂલ મનમાની સામે આવી, ફી ભરવા માટે દબાણ કરાતા વાલીઓમાં રોષ

11 Jan 2021 9:21 AM GMT
સુરત શહેરમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન...

ભરૂચ : ખાનગી શાળા 25% ફી માફીના કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનો વાલીઓનો આક્ષેપ, જાણો શું છે મામલો..!

6 Nov 2020 9:36 AM GMT
ભરૂચની કેટલીક ખાનગી શાળાઓ નિયમ કરતા વધુ ફી વસુલતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સરકાર...

સુરત : એડમિશનના નામે ડોનેશન ઉઘરાવાતું હોવાનો મેટાસ સ્કૂલના વાલીઓએ કર્યો આક્ષેપ

19 Oct 2020 10:10 AM GMT
સુરત શહેરમાં ડોનેશન અને અલગ-અલગ વિભાગની ફીના નામે શાળાઓ વાલીઓને લૂંટી રહી છે, ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલ ડોનેશનના મુદ્દાને કારણે...

અમદાવાદ : "સંપૂર્ણ ફી માફી"ની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ

2 Oct 2020 8:28 AM GMT
રાજ્યભરમાં શિક્ષણ ફી માફીનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે....

અમદાવાદ : ફી અંગે રાજય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે : હાઇકોર્ટ

18 Sep 2020 1:55 PM GMT
કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી...

સુરત : વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા ફી બાબતે વાલીઓ પર કરાયું દબાણ, જુઓ પછી શું થયું..!

18 Sep 2020 11:18 AM GMT
સુરતમાં સ્કૂલોની ફી બાબતે વધુ એક શાળાના વાલીઓ મેદાને આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઇટ લોટસ સ્કૂલની મનમાની...