ભરૂચ અંકલેશ્વર: હવામહેલ નજીક કેબિનમાં ગૌ માંસનું વેચાણ કરનાર ખાટકીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એપલ કંપનીના ડુપ્લીકેટ લોગો વાળી એસેસરીઝ વેચતા 5 વેપારી ઝડપાયા અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી, By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: લાલગેટમાં ભજીયાની લારી પર MD ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઝડપાયા સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 21 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : વરતેજ નજીક ગેર’કાયદે બાયો ડીઝલનું વેંચાણ કરતાં 3 શખ્સોની અટકાયત, રૂ. 15.55 લાખનો મુદ્દામાલ જપ્ત વરતેજ નજીક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતાં 3 શખ્સોની પોલીસે રૂ. 15.55 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ... રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સેલ્ફ ડ્રાઈવમાં કાર લઇ બારોબાર કાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરી 2 શખ્સોની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતા વેપારીઓ પર ગાંધીનગર CID ક્રાઇમની તરાપ... જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : તબીબની મંજૂરી વિના કફ સિરપનું વેંચાણ કરતાં મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ..! માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 24 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જુના નેશનલ હાઇવે પર ધમધમતી થઈ પોંકની હાટડીઓ... ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના પગલે વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn