સુરેન્દ્રનગર : કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની લીધી મુલાકાત,મધ ઉત્પાદન અંગે મેળવ્યું માર્ગદર્શન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.