સુરતસુરતમાં પ્રેમિકાએ રૂપિયા માગતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી, પ્રેમિકા મહારાષ્ટ્રથી મળવા આવી હતી મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી. By Connect Gujarat 25 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રૂદરપુરામાં અનાજના વેપારીને ચપ્પુના ઘા ઝીંકાયા, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે. By Connect Gujarat 27 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર થઈ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની કરી ધરપકડ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી By Connect Gujarat 25 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતહત્યારો પિતા:- સુરતમાં પિતાએ દીકરીને છરાના 17 ઘા મારી પતાવી દીધી પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : બોરસરા ગામે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર ટ્રક ચાલકની મુંબઈના ભિવંડીથી ધરપકડ... પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. By Connect Gujarat 15 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોબાઈલની લૂંટ કરવા આવેલા ૩ શખ્સોએ યુવકની ચપ્પુના ઘા ઝીકી કરી નાખી હત્યા, ઘટના CCTVમાં કેદ સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે By Connect Gujarat 12 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કંજર ગેંગની 6 મહિલાઓની કડોદરા પોલીસે કરી ધરપકડ, રૂ. 9 લાખ જપ્ત... ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી By Connect Gujarat 01 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહારાષ્ટ્રના દંપત્તિએ નોકરી આપવાની લાલચે રૂ. 15.68 લાખ ખંખેર્યા, આરોપી પતિની ધરપકડ... નોકરીની લાલચમાં લાખો રૂપિયા પડાવનાર દંપતિ વિરુદ્ધ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર પત્નીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. By Connect Gujarat 16 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રસોઈ બનાવવાના ઝઘડામાં પતિએ પત્નીને પતાવી દીઘી, હત્યારો પતિ પોલીસ પકડમાં... શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn