સુરત : ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રીક વાહનની ઐતિહાસિક રાઈડનું પ્રસ્થાન, લોકોને ઇ-વાહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે...
21 શહેરોમાં 10,500 કિમીની ઐતિહાસિક રાઈડ યોજી ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તેમજ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતાના મુદ્દાને લઇ લોકોને જાગૃત કરવામાં આવશે.