Connect Gujarat

You Searched For "SuratNews"

સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો

14 Sep 2021 8:50 AM GMT
ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી.

સુરત : 2 વર્ષના બાળકને મોબાઇલ ફોન આપી માતા બાથરૂમમાં ગઇ, બહાર નીકળી તો હોંશ ઉડી ગયાં

13 Sep 2021 1:39 PM GMT
પોતાના નાના બાળકોને એકલા મુકીને જતાં રહેતાં દંપત્તિઓએ બોધપાઠ લેવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે.

સુરત : કિન્નર કે જે બીજાને આપી રહયો છે પ્રેરણા, ફુટવેર કંપનીએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

5 Sep 2021 11:14 AM GMT
સુરતના કુંવર રાજવીર વિશે તમે સાંભળ્યું હશે. આ કિન્નરે આર્થિક રીતે પગભર થવા માટે ફરસાણની દુકાન શરૂ કરી છે

સુરત : રાજય સરકારે શિક્ષણ માટે 30 હજાર કરોડ રૂા.નું બજેટ ફાળવ્યું છે : મંત્રી ગણપતસિંહ વસાવા

5 Sep 2021 11:09 AM GMT
સુરત જિલ્લાના વાવ ખાતે આવેલી વશિષ્ઠ વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયના વન અને પર્યાવરણમંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહયાં...

સુરત : જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર કરનાર વાંકલના જવાનને શૌર્ય પદક, ગામમાં ઉત્સવનો માહોલ

3 Sep 2021 11:54 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, વાંકલના જવાને જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર માર્યા.

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ચોરીના આરોપીને મહિલા ગાર્ડે જાહેરમાં તમાચા ઝીંકી દીધા, વિડિયો થયો વાઇરલ

31 Aug 2021 8:33 AM GMT
વાઇરલ થઈ રહેલા વિડિયોમાં સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે

સુરત : કામરેજના જોખા ગામના સરપંચ આવાસના કામ પેટે 50 હજાર રૂા.ની લાંચ લેતા ઝડપાયાં

24 Aug 2021 1:39 PM GMT
એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સરપંચના મકાનમાં છટકુ ગોઠવીને સરપંચના કારસ્તાનનો પર્દાફાશ કરાયો છે.

સુરત : સિવિલ હોસ્પિટલના ગેટ પર બે નશેબાજોનું "શકિત પ્રદર્શન", વિડીયો થયો વાયરલ

14 Aug 2021 8:49 AM GMT
દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ગેટ પર જ બે દારૂડીયાઓ ઝગડી પડયાં હતાં

સુરત : રાખડીના બદલાયેલા "સ્વરૂપ", સોના, ચાંદી અને પ્લટેનિમમાંથી બને છે મોંઘીદાટ રાખડીઓ

13 Aug 2021 11:00 AM GMT
સુરતના જવેલર્સએ પાંચ લાખ રૂપિયાની કિમંતની સૌથી મોંઘી રાખડી બનાવી છે...

સુરત: લોકડાઉન બાદ કાપડ માર્કેટમાં તેજીના એંધાણ

13 Aug 2021 10:47 AM GMT
કોરોનાના કહેરના કારણે સુરતના કાપડ માર્કેટનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો જોકે હાલમાં નજીકના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે

સુરત: કુખ્યાત બુટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં તલવારથી કરાયો હુમલો

11 Aug 2021 6:11 AM GMT
જૂની અદાવતમાં સુરતમાં રામપુરા વિસ્તારના બુટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ તંગ થયું હતું.

સુરત: પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી ટોળકી ઝડપાય

10 Aug 2021 1:17 PM GMT
પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી તેમજ રહેણાંક વિસ્તારમાં મોબાઇલની ચોરી કરતી ગેંગને પલસાણા પોલીસે દબોચી લીધી હતી.
Share it