Home > Terrorist Attack
You Searched For "Terrorist Attack"
યાસીન મલિક આતંકવાદી હોવાનું સ્વીકાર્યું, UAPA-દેશદ્રોહના આરોપ
11 May 2022 5:24 AM GMTયાસીન મલિક કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત ષડ્યંત્ર પણ રચ્યું હતું
જમ્મુ કાશ્મીર : જમ્મુમાં CISFની બસ પર આતંકી હુમલો, PM મોદીના પ્રવાસ પહેલા 3 જગ્યાએ હુમલા
22 April 2022 4:50 PM GMTજમ્મુ કાશ્મીરના જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના 2 દિવસ પહેલા જ આતંકી હુમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું
જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાં બોટનિકલ ગાર્ડન પાસે આતંકવાદી હુમલો, બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત
6 April 2022 4:28 PM GMTજમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બોટનિકલ ગાર્ડન પાસે આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલકનું મોત થયું છે.
શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,CRPFનો એક જવાન શહીદ
4 April 2022 4:19 PM GMTસોમવારે શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો.
આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ
8 March 2022 7:44 AM GMTએક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો મોટો આતંકી હુમલો, એક પોલીસકર્મી સહિત 22 લોકો ઘાયલ
6 March 2022 4:41 PM GMTજમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોટો આતંકી હુમલો થયો છે. અમીરા કદલના હરિસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો
બ્રેકિંગ: અમદાવાદ બ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી તો 11 દોષીતોને આજીવન કેદની સજા
18 Feb 2022 6:13 AM GMTબ્રેકિંગ: અમદાવાદ બ્લાસ્ટ કેસના 38 આરોપીઓને ફાંસી તો 11 દોષીતોને આજીવન કેદની સજા
પુલવામા હુમલાની વરસી: PMએ શહીદોને યાદ કર્યા, થરૂરે કહ્યું- પરંપરાગત શોકનું પુનરાવર્તન અટકાવવું જરૂરી
14 Feb 2022 6:06 AM GMTદેશ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજા વર્ષનો શોક માનવી રહ્યો છે.
પુલવામા હુમલાના 3 વર્ષ, શહીદોને સત સત નમન
14 Feb 2022 3:14 AM GMTવર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 14 વર્ષ બાદ આજે કોર્ટ આપી શકે છે મોટો ચુકાદો..!
8 Feb 2022 3:03 AM GMTવર્ષ 2008ની તા. 26 જુલાઇના દિવસે ધડાધડ બ્લાસ્ટથી અમદાવાદ શહેર ધ્રુજી ઉઠ્યું હતું.
આફ્રિકાના કોંગોમાં વિસ્થાપિત લોકોના કેમ્પમાં આતંકવાદી હુમલો, 50 લોકોના મોતની આશંકા...
3 Feb 2022 4:26 AM GMTઆફ્રિકા દેશના કોંગોમાં વિસ્થાપિત લોકોના એક કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રાહયા છે.
આફ્રિકન દેશ કોંગોમાં મોટો આતંકવાદી હુમલો:60 લોકોના મોત
2 Feb 2022 12:33 PM GMTઆફ્રિકન દેશ કોંગોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અહીં વિસ્થાપિત લોકોના કેમ્પ પર હુમલો કર્યો છે.