ભરૂચભરૂચ : મોનાપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.89 લાખના મુદ્દામાલ પર કર્યો હાથફેરો... રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા.. By Connect Gujarat Desk 14 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં બાઇક ચોરી CCTV માં કેદ, પાંચ દિવસમાં ત્રીજી વખત વાહન ચોરીની ઘટના પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ. By Connect Gujarat 31 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ટેબલના ડ્રોઅરને પગથી ક્ષણવારમાં તોડી નાંખે છે તસ્કરો, જુઓ ચોરીની ઘટના LIVE પ્રાંતિજના તાજપુર કૂઇ ગામે બની ચોરીની ઘટના, ચોરનું કારસ્તાન સીસીટીવી કેમેરામાં થયું કેદ. By Connect Gujarat 18 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : ખરવાસા ગામમાં મંદિરની દાનપેટી ઉઠાવી જતાં તસ્કરો By Connect Gujarat 02 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅંકલેશ્વર : હાંસોટ રોડ પર ધનજીભાઈની ચાલના બંધ મકાનમાં થઈ ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ By Connect Gujarat 01 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારજુનાગઢ : કેશોદના અગતરાય ગામે પાંચ ફેકટરીના તાળા તોડતા તસ્કરો, જુઓ સીસીટીવી By Connect Gujarat 29 Nov 2020Share Twitter Share Whatsapp LinkedIn