Connect Gujarat

You Searched For "Uttarayan 2020"

ખેડા: નડીઆદમાં પક્ષીઓ માટે ઉત્તરાયણ બની મોતની સજા

16 Jan 2020 7:57 AM GMT
ઉત્તરાયણપર્વને લઇ ગુજરાત સહિત દેશભરમાં લોકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે ત્યારે પક્ષીઓ પોતાની મોજ ભરી ઉડાન ભરતા હોય અને તે જ સમયે પતંગબાજો દ્વારા...

સુરત: આ વર્ષે ઉત્તરાયણમાં ફીરકી-પતંગની સાથે રંગબેરંગી ફુગ્ગાઓની રહી બોલબોલા

14 Jan 2020 5:16 AM GMT
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય...

અમદાવાદ : ઉત્તરાયણમાં પણ કોંગ્રેસનો અનોખી રીતે વિરોધ, ભાજપ વિરુદ્ધ સૂત્રો સહિતના ચગાવાશે પતંગ

13 Jan 2020 6:38 AM GMT
ઉત્તરાયણ પર્વમાં પણ કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવશે. ઉતરાયણના દિવસે રાજ્ય સરકાર વિરુદ્ધ અલગ અલગ સૂત્રો લખેલા પતંગને...

રાજકોટ : વેપારીઓની પતંગ ઉડયા પહેલા જ કપાય, બજારમાં સુસ્તીનો માહોલ

12 Jan 2020 11:43 AM GMT
પતંગના પર્વ ઉત્તરાયણ આડેગણતરીના કલાકો બાકી રહી ગયાં હોવા છતાં રાજકોટના પતંગ બજારમાં તેજીના બદલેસુસ્તીનો માહોલ જોવા મળી રહયો છે. મંદીના માહોલ વચ્ચે...

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશલ સ્કુલમાં અનોખો પતંગોત્સવ, PLHIV બાળકોનો ચહેરા પર છલકી ખુશી

12 Jan 2020 11:02 AM GMT
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલસ્કુલમાં અનોખા પતંગોત્સવનું આયોજન કરાયું. જેમાં BDNPના 40 જેટલાં PLHIV બાળકોએ પતંગના પર્વની મોજ માણીહતી. પ્રોલાઇફ...

કચ્છ : રણના આકાશમાં જોવા મળી દેશ- વિદેશની પતંગો, કાઇટ ફેસ્ટીવલનું લોકોને લાગ્યું ઘેલું

11 Jan 2020 10:47 AM GMT
કચ્છના ઘોરડો ખાતે આવેલાં સફેદ રણમાં દેશ તથા વિદેશના પતંગબાજોએ અવનવી ડીઝાઇનના પતંગો ઉડાવીને સહેલાણીઓના મન મોહી લીધાં હતાં. કચ્છમાં આવેલાં ઘોરડો ખાતે...

ભરૂચ : પતંગ ભલે ઉડાડો પણ પક્ષીઓનો ખ્યાલ રાખજો, જુઓ કબુતરનું લાઇવ રેસ્કયું

9 Jan 2020 11:32 AM GMT
ઉત્તરાયણના દિવસે પતંગ ભલે ઉડાવો પણ દોરીથી પક્ષીઓનેઇજા ન થાય તેનું પણ ધ્યાન રાખજો. દોરીથી પક્ષીઓના કેવા હાલ થાય છે તે અમે તમનેબતાવી રહયાં છે.ઉત્તરાયણ...

રાજપીપળા: વિશ્વની સહુ થી ઉંચી પ્રતિમાના પ્રાંગણમાં દેશ વિદેશના પતંગોએ માપી આકાશની ઊંચાઈ

9 Jan 2020 7:39 AM GMT
સરદાર પ્રતિમા સન્મુખ કેવડીયામાં બીજીવાર યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવસ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની સૌથી ઉંચી અને અખંડભારતના શિલ્પી સરદાર સાહેબની...

રાજકોટ : રાજકીય દાવપેચ ભૂલી રાજકારણીઓએ લડાવ્યા પતંગના પેચ, યોજાયો “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ”

8 Jan 2020 5:03 PM GMT
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસક્રોસ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પતંગ મહોત્સવમાં 16 દેશો સહિત ભારતના...

આણંદ : પતંગ બજારમાં મંદીના માહોલ વચ્ચે ખંભાતના વેપારીઓનો છેલ્લી ઘડીની ખરીદી પર મદાર

8 Jan 2020 7:16 AM GMT
ખંભાતમાં 200થી વધારે પતંગના ગૃહઉદ્યોગ ચાલુ વર્ષેપતંગના ભાવમાં 20 ટકાનો વધારોથયો હોવા છતાં છેલ્લી ઘડીએ ઘરાકી નીકળવાની આશા ખંભાતના વેપારીઓ રાખી રહયાં...

અમદાવાદ : પતંગની પ્રતિકૃતિથી પોતાના દેશની સંસ્કૃતિને દર્શાવવા કરાયો “પતંગોત્સવ”નો પ્રારંભ

7 Jan 2020 1:11 PM GMT
અમદાવાદ શહેરમાં આજથી પતંગોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અલગ-અલગ દેશમાંથી વિદેશીઓ પતંગોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે....

દાહોદ : પતંગ-દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પર તવાઈ, ચાઇનીઝ દોરી સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

7 Jan 2020 1:00 PM GMT
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં તેમજ ગાંગરડી ગામે વહીવટી તંત્ર દ્વારા પતંગ-દોરાની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ઉતરાયણના તહેવારને...