Connect Gujarat

You Searched For "vadodara"

વડોદરા: ગુજરાતમાં પણ મંદિર તોડી મસ્જિદો બનાવાય છે, જુઓ કોણે આપ્યું નિવેદન

13 Aug 2022 11:24 AM GMT
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપ્યું હતું

વડોદરા : ચાણોદનું કુબેર ભંડારી મંદિર અને હરણીના હનુમાનજી મંદિરે રાષ્ટ્રધ્વજનો શણગાર કરાયો, જુઓ આહ્લાદક નજારો..

13 Aug 2022 10:40 AM GMT
મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

વડોદરા: બોગસ દસ્તાવેજોના આધારે જમીન મામલે છેતરપિંડી કરનાર ઠગ અશ્વિન પટેલની પોલીસે કરી ધરપકડ

12 Aug 2022 12:59 PM GMT
જમીન બાબતે છેતરપિંડી કરી છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે

વડોદરા PCBનો દરોડો, ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસેથી દારૂ સાથે અધધ આટલા લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો

10 Aug 2022 9:43 AM GMT
દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો છે અને કોને પહોંચાડવાનો હતો. તેમજ આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી

વડોદરા : 51 વર્ષની ઉંમરે ગૃહિણીએ શરૂ કર્યો પોતાનો વ્યવસાય, 7 મહિલાઓને આપે છે રોજગારી...

10 Aug 2022 8:56 AM GMT
"કોઈપણ વ્યવસાય હોય તેની માટે ઉંમરનો બાંધ હોતો નથી, કોઈપણ ઉંમરમાં તમે તમારી આવડતને બહાર કાઢી શકો છો",

યોગના પ્રચાર માટે કેરળથી લદાખ સુધીની સાયકલ યાત્રાનું આયોજન,વડોદરામાં કરાયું સ્વાગત

10 Aug 2022 6:49 AM GMT
યોગના પ્રચાર પ્રસાર અર્થે કેરળથી લદાખ સુધીની સાયકલ યાત્રા પર નિકળેલ ડો.અગ્રિમા નાયર વડોદરા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

વડોદરાનો મયુર રોહિત વિશ્વમાં છવાયો, બાટુમી ઇન્ટરનેશનલ વુશુ ટુર્નામેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

9 Aug 2022 3:31 PM GMT
ભારતીય રમતવીરો માટે જાણે કે હાલમાં મેડલ વર્ષાની મોસમ ચાલી રહી છે. એમાં એક મેડલનો વધારો વડોદરાના મયુર જગદીશ રોહિતે કર્યો છે.

વડોદરા:પત્નીએ પતિની ઇલેક્ટ્રીક વાયરથી કરંટ આપી કરી હત્યા, શંકાશીલ વર્તને પરિવારનો માળો વિખેર્યો

9 Aug 2022 11:38 AM GMT
વડોદરામાં સામાન્ય જીવન વિતાવી રહેલા દંપતી વચ્ચે એક શંકાની સોઇ ઉભી થઇ, જેમાં પતિ તેની પત્નીના ચારિત્ર ઉપર વારંવાર શંકા કરતો,

વડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં કુદ્યો અને મળ્યું મોત

9 Aug 2022 10:30 AM GMT
નકલી પોલીસ બનીને આવેલા ઇસમોએ રેડ કરી હતી અને સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રેડ બાદ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી.

વડોદરા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં 2.5 KM લાંબી તિરંગા યાત્રા નીકળી, બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા...

8 Aug 2022 2:47 PM GMT
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાયCM ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળીતિરંગા યાત્રામાં વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ ...

વડોદરા : 67 વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું

8 Aug 2022 11:01 AM GMT
દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા 58 વર્ષથી અભિયાન...

વડોદરા : અમુલ ડેરીની દૂધની થેલી પર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છપાતા શિવસેનાનો વિરોધ, વાંચો શું કહ્યું..!

8 Aug 2022 8:41 AM GMT
હર ઘર તિરંગા અભિયાન વચ્ચે અમુલ ડેરી દ્વારા દૂધની થેલી ઉપર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છાપતા વિવાદ સર્જાયો છે.
Share it