Connect Gujarat

You Searched For "vadali"

સાબરકાંઠા: વડાલીમાં બ્યુટી પાર્લરનીઓ આડમાં ચાલતુ હતું સેક્સ રેકેટ, પોલીસે યુવતીના નિવેદનના આધારે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો

23 May 2023 12:23 PM GMT
સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન મથકની હદમાં ગેગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

સાબરકાંઠા : વડાલીના જીન કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી, કરોડો રૂપિયાનું થયું નુકશાન

18 April 2023 8:29 AM GMT
સાબરકાંઠા જીન કમ્પાઉન્ડમાં લાગી આગબિયારણ અને કેમિકલનો જથ્થો બળીને ખાખકરોડો રૂપિયાનું નુકશાનફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યોસાબરકાંઠા જિલ્લાના વડાલી...

સાબરકાંઠા : તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન, વડાલીના ભવાનગઢમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ

18 April 2023 7:17 AM GMT
ભવાનગઢ ઉમિયા માતાજીના મંદિરમાંથી થઈ ચોરીતસ્કરો પંચધાતુની મૂર્તિ, છત્તર અને તલવારની ચોરી કરી ફરારસમગ્ર ઘટના CCTV માં કેદવડાલીના ભવાનગઢમાં ઉમિયા...

સાબરકાંઠા : વડાલીમાં "વંટોળ" આવતા ધૂળની ડમરીઓ ઊડી, દુકાનના શેડ ઉડતા દોડધામ...

12 May 2022 7:29 AM GMT
વડાલી શહેરના રેલ્વે ફાટક પાસેના હોલસેલ શાકમાર્કેટ નજીક ગત બુધવારે સમી સાંજે આચનક જ ચક્રવાતની ચકરડી આવતા શાકભાજી વેચવા બેસેલા વેપારીઓના શેડ ઉડવા લાગ્યા...

સાબરકાંઠા : ઈડર-વડાલી હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી-શ્રાવિકાનું મોત, પાલખી યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કરાયા...

10 May 2022 12:21 PM GMT
જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

સાબરકાંઠા : વડાલીમાં નોરતાના પ્રથમ દિવસે માઈભક્તોએ ઘટસ્થાપન સહિત માંડવીની સ્થાપના કરી

8 Oct 2021 8:59 AM GMT
વડાલી માઁ આદ્યશક્તિ ઉપાસના કરવાના નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે

સાબરકાંઠા:રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં વડાલીના શખ્સનુ નામ ખૂલ્યુ

1 July 2021 10:37 AM GMT
રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ, સાબરકાંઠાના વડાલીના શખ્સનું નામ બહાર આવ્યું.

સાબરકાંઠા : પત્ની સાથે મનમેળ ન રહેતા યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો

30 Jun 2021 6:16 AM GMT
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી અનુસાર, વડાલી તાલુકાના કોદરેલી...

સાબરકાંઠા: સેનામાં ફરજ બજાવતા જવાનનું નિધન,અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

13 March 2021 7:31 AM GMT
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગામના આર્મી જવાનનું નિધન થતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનને અંતિમ વિદાય આપી...

સાબરકાંઠા: વડાલી કંપા ખાતે આવેલા પાવન ધામના સંતશ્રી તુલસીબાપા બ્રહ્મલીન,યોજાઇ પાલખી યાત્રા

14 Dec 2019 10:53 AM GMT
સાબરકાંઠાના વડાલીમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજનું પાવન ધામ સંત નથ્થુરામબાપા સેવા ટ્રસ્ટ વડાલી કંપા ખાતે આવેલું છે.આ પાવન ધામના પરમપૂજ્ય સંત...