Connect Gujarat

You Searched For "Water Problem"

રાજકોટ : ભર ઉનાળે સર્જાતી પાણીની વિકટ સમસ્યા સામે જેતપુર ભાદર-1 ડેમમાં પાણીનો જથ્થો અનામત રખાયો...

19 May 2023 10:14 AM GMT
જેતપુર નજીક આવેલ ભાદર-1 ડેમમાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પીવા અને પિયત માટેના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે

ભરૂચ : ઉનાળાના પ્રારંભે નેત્રંગના શણકોઈ ગામમાં પાણીનો પોકાર, ખેડૂતો અને સ્થાનિકોના પાણી માટે વલખા...

15 May 2023 10:23 AM GMT
ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા સાથે તાલુકાવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે.

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

10 May 2023 10:56 AM GMT
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.

વડોદરા : ઉનાળાના પ્રારંભે જ વાઘોડિયાની વૈકુંઠ સોસાયટીમાં પાણીનો કકળાટ, સ્થાનિક મહિલાઓમાં રોષ..!

11 April 2023 12:37 PM GMT
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીના રહીશોને છેલ્લા 3 વર્ષથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે

અમરેલી : 8 દિવસ સુધી 2 વાલ્વ ખુલ્લા રાખી 34 ચેકડેમોને છલોછલ ભરાશે, પીવા-સિંચાઈના પાણીની સમસ્યાનો અંત

6 April 2023 11:57 AM GMT
વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.

ભરૂચ: જંબુસરના દેવલા ગામે જાગૃત નાગરિકે સ્વખર્ચે ગ્રામજનોપની પાણીની સમસ્યા દૂર કરી

6 July 2022 12:16 PM GMT
જંબુસરના દેવલા ગામે છેલ્લા ગણા વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા જોવા મળે છે ત્યારે ગામના જાગૃત નાગરિકે ગ્રામજનો માટે સ્વખર્ચે ઓવારો બનાવી સરાહનીય કાર્ય...

ભરૂચ: આમોદ નગર સેવા સદનના ફૈયાઝ પાર્કમાં પીવાના પાણીની સમસ્યા,મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

3 July 2022 8:17 AM GMT
ભરૂચના આમોદ નગર સેવા સદનના ફૈયાઝ પાર્કમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સોસાયટીમાં પાણીની લાઇનનું અપાયું હતું

વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની સમસ્યા, દર્દીના સગાએ ધીરજ ગુમાવી...

27 Jun 2022 12:32 PM GMT
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો...

ભરૂચ : નેત્રંગના આટખોલ ગામે પીવાના પાણી સમસ્યાને લઈને મહિલાઓમાં આક્રોશ, મામલતદારને માટલાં ફોડી રજૂઆત

15 Jun 2022 7:18 AM GMT
મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત બાદ પણ અધિકારીઓનાં પેટનું પાણી હાલતું નથી.

વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

13 May 2022 8:58 AM GMT
વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

ગીર સોમનાથ : રાજકીય ઇચ્છાશક્તિના અભાવે વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરતું જેપુર ગામ...

3 May 2022 10:01 AM GMT
રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.

પંચમહાલ : "નલ સે જલ" નહીં આવતા પાણી મેળવવા લાગતી મહિલાઓની લાંબી કતાર...

24 April 2022 7:28 AM GMT
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.