ગુજરાત સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઓછા પ્રેશર અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતા મહિલાઓ આક્રોશમાં,નિઝામપુરાની ગૃહિણીઓની મ્યુ કમિ.ને રજૂઆત નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો... By Connect Gujarat 26 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પીવાના પાણીની સર્જાય વિકટ સમસ્યા, પાણી ખરીદીવાનો સ્થાનિકોને વારો આવ્યો... શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું By Connect Gujarat 15 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : અંતરિયાળ ગામડાઓ પાણીની સુવિધાઓથી વંચિત, યોજનાની વાતો સરકારી ચોપડે જ સિમિત..! અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી સરકારી પ્રાથમિક સુવિધાઑ પ્રાપ્ત થઈ નથી જેને લઈને સ્થાનિકોએ પાણી માટે વલખાં મારવા પડે છે. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ જળ દિવસે મળ્યું કે.જે.પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને પીવાનું પાણી, પાણીનો પ્રશ્ન ઉકેલાતા રાહત આજે વિશ્વ જળ દિવસે, ત્યારે કે.જે.પોલિટેકનિક કોલેજનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે. ભર ઉનાળે વિધાર્થીઓ પાણી માટે વલખાં મારતા હતા By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : કાવીઠા ગામે સરપંચની ચૂટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી પાણીનો સપ્લાય બંધ : સ્થાનિક કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે By Connect Gujarat 08 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn