Home > Wildlife
You Searched For "Wildlife"
સાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ
8 May 2023 8:06 AM GMT૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.
સાબરકાંઠા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રીમદ જેશીંગબાપા મંડળનું “સેવાકાર્ય”
1 March 2023 10:47 AM GMTઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી પુરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોધામજી ગામના શ્રીમદ જેશીંગબાપા મંડળ દ્વારા...
અમરેલી:વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા
31 Jan 2023 10:33 AM GMTઅમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરા : છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી સુરક્ષા-સલામતી માટે સદૈવ તત્પર વન્યજીવ પ્રબંધન-બચાવ કેન્દ્ર
27 Dec 2022 12:23 PM GMTશહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ...
વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું
18 Dec 2022 11:16 AM GMTખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.
ડાંગ : ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરાય...
8 Oct 2022 11:19 AM GMTવન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી...
અમરેલી : 3 સિંહોએ કર્યો 7 ગાયનો શિકાર, જુઓ ગાય ઉપર સિંહની તરાપનો "LIVE" વિડીયો
26 Feb 2022 8:00 AM GMTઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો,
અમરેલી : 50 જેટલી પ્રજાતિના હજારો પક્ષીઓએ ખોડિયાર ડેમ નજીક બનાવ્યું આશ્રયસ્થાન...
19 Feb 2022 11:15 AM GMTઅમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.
નર્મદા : મોતના મુખમાંથી જીઓરપાટી ગામના વૃદ્ધ પાછા આવ્યા, જુઓ તેમની સાથે કેવી બની ઘટના..!
16 Feb 2022 7:46 AM GMTનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા વૃદ્ધ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.
સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ...
15 Feb 2022 6:39 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ભાવનગર : શિયાળાની સવારમાં વિહરતા વરુના ઝુંડનો વિડિયો થયો વાઇરલ, તમે પણ જુઓ...
17 Dec 2021 11:41 AM GMTવરુના ટોળાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળા
જામનગર : લખોટા નેચર ક્લબ આયોજિત ઓપન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
18 Oct 2021 1:03 PM GMTસ્પર્ધામાં વ્યવસાયિક વિભાગ પ્રાણીઓના ફોટોગ્રાફમાં પ્રથમ જયદેવસિંહ રાઠોડ,દ્રિતીય સૌમિલ માકડિયા અને તૃતીય પાર્થ સોલંકી વિજેતા જાહેર થયા હતા